ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લઘુપ્રબંધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લઘુપ્રબંધ(Monograph)'''</span> : મૂળમાં ગ્રીક શબ્દ ‘મોનોગ્રાફ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = લઘુનવલ
|next = લઘુવાદ
}}

Latest revision as of 12:34, 2 December 2021


લઘુપ્રબંધ(Monograph) : મૂળમાં ગ્રીક શબ્દ ‘મોનોગ્રાફ’નો અર્થ ‘એક લેખન’ થાય છે; એટલેકે આ સંજ્ઞા કોઈ એક ચોક્કસ વિષય પર વૈજ્ઞાનિક અને વિદ્વત્તાપૂર્ણ રીતે થયેલા લેખનને સૂચવે છે. લેખન સવીગત અને સપ્રમાણ હોય એ પણ એની નિહિત શરત છે. ચં.ટો.