ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યતીત વિરોધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યતીતવિરોધ(Antipassatismo)'''</span> : ઇટેલિયન ભવિષ્યવાદ માટે આ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વ્યતિરેક-વ્યાક્ષેપ
|next = વ્યભિચારી ભાવ
}}

Latest revision as of 12:23, 3 December 2021


વ્યતીતવિરોધ(Antipassatismo) : ઇટેલિયન ભવિષ્યવાદ માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ઇટેલિયન ભવિષ્યવાદની વિભાવનામાં રહેલાં પ્રતિ-પરંપરાવાદી(Antitraditional) લક્ષણોનું અહીં સૂચન મળે છે. આ સંજ્ઞાનો મૂળ અર્થ થાય છે : ભૂતકાળનો અસ્વીકાર(Down-with-the-past). આમ, ‘આવાં ગાર્દ’ વિચારધારાના એક ફાંટા તરીકે વિકસેલા ઇટેલિયન ભવિષ્યવાદની વિભાવના આ સંજ્ઞા દ્વારા સ્પષ્ટ થાય છે. ચં.ટો.