ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાજસ્તુતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાજસ્તુતિ'''</span> : દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વ્યાઘાત
|next = વ્યાજોક્તિ
}}

Latest revision as of 12:25, 3 December 2021


વ્યાજસ્તુતિ : દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય પણ નિંદાનું સ્તુતિમાં કે સ્તુતિનુ નિંદામાં પર્યવસાન થતું હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને. જેમકે “નારાયણ નામનો એક પ્રસિદ્ધ ચોર આ પૃથ્વી પર છે. અનેક જન્મોમાં કરેલાં પાપોના સંચયને તે સ્મરણ કરતાં માત્રમાં નષ્ટ કરી નાખે છે.” નિંદાનું અહીં સ્તુતિમાં પર્યવસાન છે. જ.દ.