સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/એ આવશે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> એઆવશેઅંતરનોઅવાજથૈ, કેતોપગોળોથઈનેધણેણતો.... એઆપશેસ્વર્ગતણુંસુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
એ આવશે અંતરનો અવાજ થૈ, | |||
કે તોપગોળો થઈને ધણેણતો.... | |||
એ આપશે સ્વર્ગતણું સુખાસન, | |||
કે વેદનાના નરકાગ્નિઓ બધા : | |||
એ સર્વ એનાં વરદાન મંગલ — | |||
કૃતાર્થ થૈ, તૃપ્ત બની વધાવીએ. | |||
</poem> | </poem> |
Latest revision as of 12:24, 29 September 2022
એ આવશે અંતરનો અવાજ થૈ,
કે તોપગોળો થઈને ધણેણતો....
એ આપશે સ્વર્ગતણું સુખાસન,
કે વેદનાના નરકાગ્નિઓ બધા :
એ સર્વ એનાં વરદાન મંગલ —
કૃતાર્થ થૈ, તૃપ્ત બની વધાવીએ.