ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જક અહં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 9: Line 9:
{{HeaderNav2
{{HeaderNav2
|previous= સર્ગ
|previous= સર્ગ
|next= સર્જકઉન્માદ
|next= સર્જક ઉન્માદ
}}
}}

Latest revision as of 08:37, 8 December 2021


સર્જક અહં(Creative ego) : ફ્રાન્સમાં મનોવૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત કૃતિલક્ષી વિવેચનાના મુખ્ય પ્રણેતા શાર્લ મૂરોં (Charles Mauron)ની એવી ધારણા છે કે દરેક સર્જકનું બહારના જગત સાથે ક્રિયાશીલ સામાજિક અહં તો હોય છે, પણ જીવવાના અત્યુદ્યમની સાથેનું સંતુલન રચવા તરેહો કે કપોલકલ્પિત જોડે સંકલિત થતું એનું સર્જક અહં પણ હોય છે. સાહિત્ય, આ બેના આંતરનાટ્યનું પરિણામ છે. ચં.ટો.