ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્ષ્મ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 9: Line 9:
{{HeaderNav2
{{HeaderNav2
|previous= સૂક્તિ
|previous= સૂક્તિ
|next= સૂક્ષ્મધ્વનિ
|next= સૂક્ષ્મ ધ્વનિ
}}
}}

Latest revision as of 08:55, 9 December 2021


સૂક્ષ્મ : સંસ્કૃત અલંકાર. આકાર કે ઇંગિત દ્વારા કોઈક સૂક્ષ્મ અર્થ પામી જઈને તે અર્થને બીજા સમક્ષ કોઈક ધર્મ દ્વારા પ્રગટ કરવામાં આવે તેને સૂક્ષ્મ અલંકાર કહેવાય. જેમકે ‘સ્મિતપૂર્વક નેત્રને સાભિપ્રાય બનાવનાર વિટને સંકેતનો સમય જાણવા આતુર મનવાળો જાણીને ચતુર નાયિકાએ પોતાના હાથમાં રહેલા લીલા કમળને બીડી દીધું.’ વિટ મળવાનો સમય જાણવા આતુર છે એમ પામી જઈને નાયિકાએ કમળ બંધ કરીને સંધ્યા સમયનું સૂચન કર્યું. જ.દ.