26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
{{Story | {{Story | ||
|story = જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. | |story = <Poem>જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. | ||
ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી. | ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.</Poem> | ||
<p>(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)</p> | |||
}} | }} | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Blue|સૂત્રધાર}} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
|story = <Poem>દિલ્હીના બિરલા હાઉસના બાગમાં | |story = <Poem>દિલ્હીના બિરલા હાઉસના બાગમાં | ||
Line 31: | Line 33: | ||
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું | જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું | ||
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો. | તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો. | ||
બીજા ભારતમાતાના સપૂત | |||
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં | જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં | ||
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું | ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું | ||
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા | તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા | ||
તારી સૃષ્ટિના પથ પર | |||
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે, | તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે, | ||
હે છલનામયી. | હે છલનામયી. | ||
Line 41: | Line 45: | ||
તેને તારા જ હાથે મળે છે | તેને તારા જ હાથે મળે છે | ||
અક્ષય શાંતિનો અધિકાર. | અક્ષય શાંતિનો અધિકાર. | ||
પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને | |||
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ | તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ | ||
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે. | તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે. | ||
મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે | |||
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની – | ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની – | ||
એક સંત અને બીજો કવિ, | એક સંત અને બીજો કવિ, | ||
Line 54: | Line 60: | ||
અને તેમની વચ્ચેના મતભેદો | અને તેમની વચ્ચેના મતભેદો | ||
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે! | પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે! | ||
રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને | |||
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા. | એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા. | ||
તેમણે પોતાના જન્મના સમયને | તેમણે પોતાના જન્મના સમયને | ||
Line 70: | Line 77: | ||
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે. | આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે. | ||
આ છે રવીન્દ્રનાથની મહત્તા. | આ છે રવીન્દ્રનાથની મહત્તા. | ||
આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી. | |||
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો. | અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો. | ||
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ | સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ | ||
Line 93: | Line 101: | ||
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન – | નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન – | ||
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા. | આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા. | ||
કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ | |||
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું | તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું | ||
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ | જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ | ||
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું. | પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું. | ||
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે. | આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે. | ||
પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી | |||
તેઓ એકબીજાને મળ્યા હતા. | તેઓ એકબીજાને મળ્યા હતા. | ||
પ્રથમ મુલાકાતના સમયે બંને | પ્રથમ મુલાકાતના સમયે બંને | ||
આખાય જગતમાં સુવિખ્યાત હતા. | આખાય જગતમાં સુવિખ્યાત હતા. | ||
તેમના જીવનકાળ દરમિયાન | |||
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ | ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ | ||
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી. | સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી. | ||
Line 110: | Line 121: | ||
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે. | એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે. | ||
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે. | પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે. | ||
તેમની વચ્ચેની ચર્ચા | |||
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી. | વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી. | ||
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે | એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે | ||
Line 116: | Line 128: | ||
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા | આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા | ||
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની. | ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની. | ||
ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે. | |||
ગાંધીજી, આપને યાદ છે કે | ગાંધીજી, આપને યાદ છે કે | ||
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?</Poem> | આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?</Poem> | ||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = {{Poem2Open}}મને ચોક્કસ યાદ નથી આવતું પણ ૧૯૦૧માં હોઈ શકે. | |||
તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી | |||
કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો. | |||
ત્યાંના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિ | |||
મારે રજૂ કરવી હતી. | |||
ત્યારે હું ગુરુદેવના પિતા, મહર્ષિ દેવેન્દ્રનાથને મળવા ગયો હતો પણ તેમની તબિયત અસ્વસ્થ હોવાથી | |||
તેમને મળી શક્યો ન હતો. | |||
હવે મને કહેવામાં આવે છે કે તે વખતે | |||
સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી.{{Poem2Close}} | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = {{Poem2Open}}તે સમયે હું કૉંગ્રેસની સ્વાગત સમિતિનો સભ્ય હતો | |||
પણ મહાત્માજીને મળ્યાનું મને સ્મરણ નથી.{{Poem2Close}} | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|સૂત્રધાર}} | |||
}} | }} | ||
{{Story | |||
|story ={{Poem2Open}}૧૯૦૧માં રવીન્દ્રનાથની વય હતી ૪૦ અને ગાંધીજીની ૩૨. | |||
બંને પોતાની પ્રવૃત્તિના ક્ષેત્રની બહાર ખાસ જાણીતા ન હતા. | |||
બંગાળના સાહિત્ય-વર્તુળની બહાર રવીન્દ્રનાથને | |||
અને દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની બહાર ગાંધીજીને ઓળખનારા ઓછા જ હશે. | |||
ડિસેમ્બર ૧૯૧૩માં રવીન્દ્રનાથના બે મિત્રો, | |||
ચાર્લી એન્ડ્રુઝ અને વિલિ પિયરસન | |||
ગાંધીજીને મદદરૂપ થવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. | |||
તેમની વિદાયના બે દિવસ પહેલાં | |||
કોલકતાના ટાઉન હૉલમાં રવીન્દ્રનાથ અને બીજાઓએ | |||
દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિનો | |||
વિચાર કરવા માટે એક સભાનું આયોજન કર્યું હતું. | |||
ઍન્ડ્રુઝ બંનેની વિચારશ્રેણીમાં રહેલું સામ્ય તરત જ જોઈ શક્યા. | |||
તેમણે રવીન્દ્રનાથને જાન્યુઆરી ૧૯૧૪માં લખ્યું, | |||
મને શ્રી ગાંધીનો દૃષ્ટિકોણ સમજવા અને સ્વીકારવામાં | |||
કોઈ જ તકલીફ પડી નહીં | |||
કારણ કે તેમનામાં અને તમારામાં ખાસ કોઈ તફાવત નથી. | |||
બંને માનો છો, | |||
સાચા સ્વાતંત્ર્યમાં, આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખવામાં, દુન્યવી શક્તિ સામે નિર્ભય અભિગમમાં | |||
અને સમષ્ટિ પ્રતિ સદ્ભાવ અને સહાનુભૂતિમાં. | |||
આને બંને માહાનુભાવોનું સચોટ મૂલ્યાંકન કહી શકાય. | |||
૧૯૧૪માં જ્યારે ગાંધીજીએ પોતાનો ફીનીક્સ આશ્રમ બંધ કરીને ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો | |||
ત્યારે ચાર્લી ઍન્ડ્રુઝે સૂચન કર્યું કે | |||
ભારતમાં કાયમી વ્યવસ્થા થાય ત્યાં સુધી | |||
તેમના અંતેવાસીઓએ ગુરુદેવના શાંતિનિકેતનમાં રહેવું. | |||
અને આમ નવેમ્બર ૧૯૧૪માં | |||
ફીનીક્સના છોકરાઓ શાંતિનિકેતન પહોંચ્યા.{{Poem2Close}} | |||
{{Playend}} | {{Playend}} |
edits