કાવ્યાસ્વાદ/૧૫: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧૫|}} {{Poem2Open}} બાળપણની એક સંગિની હતી. દાડમડી. એના પર ફૂલ બેસતાંન..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 7: Line 7:
લોર્કામાં છેક આદિમતા સુધી પહોંચી જતો ઇન્દ્રિયવ્યાપ છે. પણ વાલેરીમાં આથી જુદા જ સ્તર પર દાડમનો કાવ્યજગતમાં પ્રવેશ થાય છે. લોર્કાની દાડમના ગોળાર્ધની ખોપરી સાથેની તુલના એમ માનવા પ્રેરે છે કે એણે વાલેરીની કવિતા વાંચી હશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૪
|next = ૧૬
}}