હિમાંશી શેલતની વાર્તાઓ/અકબંધ: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading| અકબંધ | }} {{Poem2Open}} આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાન..." |
ફૂટર |
||
| Line 20: | Line 20: | ||
પણ આમાંનું કશું બાને કે અવનિને કહેવાયું નહીં. સુબંધુને તાર કરી દીધો. ટિકિટ આવી ગઈ. પાંચ વર્ષ પહેલાં અહીંથી ગઈ ત્યારે મોગરવેલના ફૂલોની સુગંધ એ સાથે લઈ ગયેલી. અત્યાર સુધી ભારે જતનથી એ સંઘરી રાખી હતી. અહીં આવી ત્યારેય મનમાં હતું કે ફરી એ સુગંધ બાંધી જવાશે સાથે, પણ આજે એ બને એમ નહોતું, પેલી મોગરવેલ પછી પાંગરી જ નહીં એટલે શું થાય? | પણ આમાંનું કશું બાને કે અવનિને કહેવાયું નહીં. સુબંધુને તાર કરી દીધો. ટિકિટ આવી ગઈ. પાંચ વર્ષ પહેલાં અહીંથી ગઈ ત્યારે મોગરવેલના ફૂલોની સુગંધ એ સાથે લઈ ગયેલી. અત્યાર સુધી ભારે જતનથી એ સંઘરી રાખી હતી. અહીં આવી ત્યારેય મનમાં હતું કે ફરી એ સુગંધ બાંધી જવાશે સાથે, પણ આજે એ બને એમ નહોતું, પેલી મોગરવેલ પછી પાંગરી જ નહીં એટલે શું થાય? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુવર્ણફળ | ||
|next = | |next = એકાંત | ||
}} | }} | ||