હિમાંશી શેલતની વાર્તાઓ/મુઠ્ઠીમાં: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| મુઠ્ઠીમાં | }} {{Poem2Open}} બનવાનું તો બની ગયું, પછી આવું કંઈ પણ થા..."
 
ફૂટર
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| મુઠ્ઠીમાં  |  }}
{{Heading| મુઠ્ઠીમાં  |  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
બનવાનું તો બની ગયું, પછી આવું કંઈ પણ થાય ત્યારે પોલીસના ડબ્બા આવે, ઝૂંપડે ઝૂંપડે તપાસ ચાલે, આદમીઓને એમના અંધારિયા ઘરખૂણેથી ખેંચી, બહાર કાઢી, એક કતાર કરી પૂછપરછ થાય, ત્રાડો પડે ને ગાળો સમેત ધોલધપાટ ગડદાપાટુ ઝીંકાય એમના ૫૨. વારંવાર થાય એટલે આ તો ઝીણકાં છોકરાં સુધ્ધાં જાણે.

Line 67: Line 65:
મુઠ્ઠીમાં રાખેલા પૈસા સાડલાને છેડે બાંધતાં ગિરજુએ મુઠ્ઠી ખોલીને પાછી બંધ કરી, મુઠ્ઠીમાં જ પરભુની મોંઘામૂલની એક ચીજ સંતાઈને સચવાઈને, પડી હતી તે જોઈ લીધું હોય તેમ એણે મુઠ્ઠી સાડલે ઢાંકી. પછી આછું મલકીને બેફિકરાઈથી એ દુકાનને રસ્તે વળી. સહેજસાજ ભીની જમીન પર એનાં બળૂકાં, વજનદાર પગલાં કોતરાઈ ગયાં.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Right | }} <br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સ્ત્રીઓ
|next =  
|next = નાયકભેદ
}}
}}
<br>