હિમાંશી શેલતની વાર્તાઓ/કિંમત: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading| કિંમત | }} {{Poem2Open}} આખા એરિયામાં, એટલે કે ચાર રસ્તાથી માંડીને..." |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| કિંમત | }} | {{Heading| કિંમત | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આખા એરિયામાં, એટલે કે ચાર રસ્તાથી માંડીને સ્ટેશન તરફ ખૂલતી સાંકડી ગલીઓ લગી, એક કતારમાં ઊભેલી એમની ખોબા જેવડી ઓરડીઓમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. ફેલાયા તે સાથે વાતાવરણમાં હલચલ મચી ગઈ. સમાચાર કંઈ સાધારણ તો હતા નહીં. | આખા એરિયામાં, એટલે કે ચાર રસ્તાથી માંડીને સ્ટેશન તરફ ખૂલતી સાંકડી ગલીઓ લગી, એક કતારમાં ઊભેલી એમની ખોબા જેવડી ઓરડીઓમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. ફેલાયા તે સાથે વાતાવરણમાં હલચલ મચી ગઈ. સમાચાર કંઈ સાધારણ તો હતા નહીં. | ||
| Line 51: | Line 49: | ||
– દસ હજારમેં કરેગી કી જ્યાદા બતાયેં? તે ખુદ હી બતા દે અપની કિંમત... | – દસ હજારમેં કરેગી કી જ્યાદા બતાયેં? તે ખુદ હી બતા દે અપની કિંમત... | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અગિયારમો પત્ર | ||
|next = | |next = આજે રાતે | ||
}} | }} | ||