વિનોદ જોશીનાં કાવ્યો/સંપાદક-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સંપાદક-પરિચય|}} {{Poem2Open}} સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટેલ...")
 
No edit summary
Line 25: Line 25:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = સંપાદકીય
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = વિનોદ જોશીની કવિતા
}}
}}

Revision as of 10:43, 30 March 2022

સંપાદક-પરિચય

સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટેલ જન્મ તારીખ : ૧૮, ફેબ્રુઆરી ૧૯૬૭ જન્મસ્થળ : ચાણસ્મા વતન : ઉમતા, જિ.મહેસાણા, (ઉત્તર ગુજરાત) અભ્યાસ : એમ.એ. (ગોલ્ડ મેડાલિસ્ટ), પીએચ.ડી. વ્યવસાય : એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ : સ્નાતક-અનુસ્નાતક ગુજરાતી વિભાગ, આટ્‌ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ,હિંમતનગર પીએચ.ડી.માર્ગદર્શક : ૧૮ શોધાર્થીએ પીએચ.ડી. પદવી મેળવી. પુસ્તકો : ૧. સોનાનાં પિંજરનાં પંખી (નવલકથા ૨૦૨૧) ૨. ત્રણ વિવેચનલેખો (વિવેચન ૨૦૧૯) ૩. દૂધે ભરી તળાવડી (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૫) ૪. મારી વિવેચનપળો (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૪) આ ઉપરાંત દસ જેટલાં સંપાદનો કર્યાં છે. કેટલાંક સંપાદનો અભ્યાસક્રમમાં આવ્યાં છે. સરનામું : ‘કવચ’, ૧૩-રામેશ્વર સોસાયટી, મહાવીરનગર વિસ્તાર, હિંમતનગર : ૩૮૩ ૦૦૧ (ઉ.ગુજરાત) ઈ-મેઇલ : dr.utpalpatel૧૮@gmail.com મો. : ૯૯૨૫૦ ૭૭૭૨૫