સોરઠી સંતવાણી/કોઈ સમજાવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કોઈ સમજાવો|}} <poem> ઓધાજી! કાનુડાને કોઈ સમજાવો રે એક વાર ગોકુળ...")
 
No edit summary
 
Line 15: Line 15:
ઓધાજી ધુતારાને કોઈ સમજાવો રે. — એક વાર.
ઓધાજી ધુતારાને કોઈ સમજાવો રે. — એક વાર.
</poem>
</poem>
<center>'''[મીરા]'''</center>
<br>
{{HeaderNav2
|previous = મ જાવ મથુરાની વાટે
|next = દાઝેલ દેહનાં દુઃખિયાં
}}

Latest revision as of 05:45, 29 April 2022


કોઈ સમજાવો

ઓધાજી! કાનુડાને કોઈ સમજાવો રે
એક વાર ગોકુળમાં આવો!
મેં જાણ્યું રે કાનો જનમસંગાથી રે
ઓધાજી! પ્રીતું કરીને પછતાણાં રે. — એક વાર.
એક દીને સમે કામ પડશે અમારું રે
અણવાણે પાયેં અથડાશો રે. — એક વાર.
હૈડાનાં દ:ખડાં વાલા હૈડે સમાણાં રે
દજડેં સુકાણી મોરી દેયું રે. — એક વાર.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ઓધાજી ધુતારાને કોઈ સમજાવો રે. — એક વાર.

[મીરા]