સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/વહાલાં ગયાં વિદેશ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વહાલાં ગયાં વિદેશ|}} {{Poem2Open}} ઐતિહાસિક મહત્તાનું મમત્વ કોને ન...")
 
No edit summary
 
Line 20: Line 20:
એ ત્રાંબાવરણા તળાવના હિલોળા : વડલાની ઘટા : શ્રીધારના નવ નેસ : માંહી વસેલાં મર્માળાં માનવી : આખી સૃષ્ટિ નજર સમીપે તરવરવા લાગી. પરંતુ ત્યાં તો તુર્ત જ મને દુનિયાદારીના ડહાપણે ધબ્બો લગાવીને શિખામણ દીધી કે ભાઈ! ક્યાંક વિચારવાયુ ઊપડશે! હું ચેતી ગયો, અને નાગ વાળા-નાગમદેની બેવકૂફી પર હસવા યત્ન કરતો કરતો નાગેશ્વરી ભણી ચાલી નીકળ્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સવિયાણાની સ્નેહકથા
|next = મર્દાની ભાષા
}}
18,450

edits