બીડેલાં દ્વાર/6. નટીનું રમકડું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |6. નટીનું રમકડું}} '''આ''' બધાની એક મંગલ અસર અજિતના અંતર પર પડી;...")
 
No edit summary
 
Line 75: Line 75:
તે પછી ‘પ્રતિભાના સોદા’ની શી વલે થઈ તે જાણવાની પરવા કર્યા વગર અજિત રાજનગર ગયો. ત્યાંથી એણે જાણ્યું કે પિક્ચરમાં નવા ફેરફારો ઉમેરાયા છે : હીરો-હીરોઇનને પરણાવવામાં આવેલ છે. એક કરતાં વધુ વાર હીરોઇનને હીરોના આલિંગનમાં ઢળતી બતાવી છે વગેરે વગેરે.

છ મહિને અજિતને ગોબરભાઈનો કાગળ મળ્યો. લખ્યું હતું કે પિક્ચરનાં આવક-ખર્ચનો હિસાબ કર્યો છે. દસ હજારની ખોટ નીકળી છે. એટલે દસ્તાવેજની રૂએ કશું આપવાનું રહેતું નથી.

{{Poem2Close}}

{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 5.  મિસ મૃણાલિની
|next = 7.  સંસારની બખોલમાં
}}
26,604

edits