ચૂંદડી ભાગ 1/6.એક તે રાજ દ્વારમાં રમતાં (પ્રભાતિયું): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|6.એક તે રાજ દ્વારમાં રમતાં (પ્રભાતિયું)|}} {{Poem2Open}} અંતરનો સંકલ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|6.એક તે રાજ દ્વારમાં રમતાં (પ્રભાતિયું)|}}
{{Heading|6|}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 26: Line 26:
::: ભલો રે વખાણ્યો મારી ભાભીએ.
::: ભલો રે વખાણ્યો મારી ભાભીએ.
</poem>
</poem>
{{Poem2Open}}
સહિયરે વખાણ્યો, ભાભીએ વખાણ્યો, પનિહારીએ પસંદ કર્યો, પછી એ મૂરતિયામાં શી મોળપ રહી? એ ત્રણેયના જેવી રસિક તેમ જ વિવેકી દૃષ્ટિ બીજા કોની હોઈ શકે? મર્મમાં દીકરીએ પિતાને સારી પેઠે પોતાના મનોભાવ સમજાવી નાખ્યા કે, હે પિતાજી! મારી મોહવશ આંખ તો કદાચ ભૂલ કરે, તેથી તો આ બીજાં આપ્તજનો કને મેં મારી પસંદગીની કસોટી કરાવી છે.
{{Poem2Close}}
18,450

edits