ચૂંદડી ભાગ 2/39.લવિંગડાં લઈ લીધાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|39.|}} [વિનોદ-ગીત] <poem> મેં તમને વાર્યા વીર *…ભાઈની સીમડીએ નો જાજ...")
 
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|39.|}}
{{Heading|39.|}}


[વિનોદ-ગીત]
<center>[વિનોદ-ગીત]</center>
<poem>
<poem>
મેં તમને વાર્યા વીર  
મેં તમને વાર્યા વીર  

Latest revision as of 07:12, 19 May 2022


39.
[વિનોદ-ગીત]

મેં તમને વાર્યા વીર

  • …ભાઈની સીમડીએ નો જાજો માણારાજ!

ગોવાળ ધુતારા વીર!
મારા વીરનાં લવિંગડાં1 લઈ લીધાં માણારાજ!
મેં તમને વાર્યા વીર!

  • ?…ભાઈને સરવરિયે નો જાજો માણારાજ!

પનિયારી ધુતારી વીર!
મારા વીરનાં લવિંગડાં લઈ લીધાં માણારાજ!
સાસુડી ધુતારી વીર!
મારા વીરનાં લવિંગડાં લઈ લીધાં માણારાજ!