18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 748: | Line 748: | ||
|હંસાઃ | |હંસાઃ | ||
|ખરું કહેશો? | |ખરું કહેશો? | ||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|એટલે? શું જૂઠું બોલું છું? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|ના, એમ નહિ પણ સાચ્ચેસાચ્ચું કહેવું પડશે. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|(જરા ચિડાઈ) હા, હા, બોલ ને, એમાં આટલું પિંજણ શાનું કરે છે? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|તમે આજે બજારમાં ગયા હતા? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|હા, કેમ? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|શા માટે? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|એ બધા સવાલ શા માટે પૂછે છે? | |||
}} | |||
{{ps | |||
|હંસાઃ | |||
|મારે કામ છે. | |||
}} | }} | ||
નરેશઃ હું કંઈ જવાબ આપવા બંધાયેલો નથી. | નરેશઃ હું કંઈ જવાબ આપવા બંધાયેલો નથી. | ||
હંસાઃ હું ક્યાં કહું છું બંધાયેલા છો! | હંસાઃ હું ક્યાં કહું છું બંધાયેલા છો! |
edits