અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/કેડેથી નમેલી ડોશી: Difference between revisions
Jump to navigation
Jump to search
m (Atulraval moved page અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કેડેથી નમેલી ડોશી to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/કેડેથી નમેલી ડોશી without leaving a redirect) |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કેડેથી નમેલી ડોશી| દલપતરામ}} | |||
<poem> | <poem> | ||
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, | કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, |
Revision as of 09:05, 9 July 2021
કેડેથી નમેલી ડોશી
દલપતરામ
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.