ગુજરાતી એકાંકીસંપદા/‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 99: Line 99:
{{ps |કૈલાસ:| એ તો બધું ઠીક. આમ તો અતડા રહેવાના પ્રશ્ન સાથે અમને શું લાગે-વળગે? પણ… પણ… તમારી ત્રણેયની આંખોમાં જ કાંઈક એવું છે જે અમને રોજિન્દી જિન્દગીમાં પણ ખૂંચ્યા કરે છે. આખરે એવી કઈ વાત છે કે જે બીજા કરતાં તમને જુદા પાડે છે? એવું તો શું છે તમારાં વિચારો, વાણી અને વર્તનમાં જે ઘણી વાર અમને વ્યગ્ર બનાવી મૂકે છે? ઓહ, હું સમજી નથી શકતો… તમે ત્રણેય આટલાં ગમગીન કેમ દેખાઓ છો?… આખરે શું દુઃખ છે તમને?}}
{{ps |કૈલાસ:| એ તો બધું ઠીક. આમ તો અતડા રહેવાના પ્રશ્ન સાથે અમને શું લાગે-વળગે? પણ… પણ… તમારી ત્રણેયની આંખોમાં જ કાંઈક એવું છે જે અમને રોજિન્દી જિન્દગીમાં પણ ખૂંચ્યા કરે છે. આખરે એવી કઈ વાત છે કે જે બીજા કરતાં તમને જુદા પાડે છે? એવું તો શું છે તમારાં વિચારો, વાણી અને વર્તનમાં જે ઘણી વાર અમને વ્યગ્ર બનાવી મૂકે છે? ઓહ, હું સમજી નથી શકતો… તમે ત્રણેય આટલાં ગમગીન કેમ દેખાઓ છો?… આખરે શું દુઃખ છે તમને?}}
{{ps |જગન્નાથઃ | દુઃખ? હા… હા… હા… હા… હા… (સુખનું એક બનાવટી અટ્ટહાસ્ય અંતે ધ્રુસ્કામાં પરિણમે છે.)… હા… દુઃખ?… તમે ક્યારેય કોયના નગરનું નામ સાંભળ્યું છે?}}
{{ps |જગન્નાથઃ | દુઃખ? હા… હા… હા… હા… હા… (સુખનું એક બનાવટી અટ્ટહાસ્ય અંતે ધ્રુસ્કામાં પરિણમે છે.)… હા… દુઃખ?… તમે ક્યારેય કોયના નગરનું નામ સાંભળ્યું છે?}}
{{ps |મિ. દેસાઈઃ| કોયના? જ્યાં ધરતીકંપ થયો હતો તે?
{{ps |મિ. દેસાઈઃ| કોયના? જ્યાં ધરતીકંપ થયો હતો તે?}}
{{ps |કૈલાસ:| જેનાં તમામ ઘરબાર જમીનદોસ્ત થયાં અને માલમિલકતની બરબાદી થઈ તે?
{{ps |કૈલાસ:| જેનાં તમામ ઘરબાર જમીનદોસ્ત થયાં અને માલમિલકતની બરબાદી થઈ તે?}}
{{ps |કમલેશઃ| જ્યાં માનવી લાખ્ખોની સંખ્યામાં મૃત્યુ પામ્યાં તે?
{{ps |કમલેશઃ| જ્યાં માનવી લાખ્ખોની સંખ્યામાં મૃત્યુ પામ્યાં તે?}}
{{ps |જગન્નાથઃ | હા! ધરતી પરથી જેનું નામોનિશાન મટી ગયું તે કોયના! જ્યાં ચારેબાજુ રખડતાં પણ એકને આધારે ઊભો રહેલો બીજો પથ્થર ન જડે એ કોયના!… નિઃશબ્દ નિષ્પ્રાણ! નિરાધાર!… મારું તો ગામ જ નહીં. મારી ઇજ્જત હતી, મારું નામ હતું, મારું સર્વસ્વ હતું. મારી દીકરી આશા, મા વગરની દીકરી આશા. જ્યાં ભણીગણી ઊછરી મોટી થઈ… પણ આ ધરતીકંપે મારી જીવનની ઇમારતને ખખડાવી મૂકી. મારાં સગાં-વહાલાં, સ્નેહી, સંબંધી તમામ આ ધરતીકંપમાં ગારદ થઈ ગયાં. રહી ગયાં માત્ર અમે ત્રણ!… આયુષ્યની ઘંટીના શેષ પથ્થરો પગમાં બાંધી દુનિયામાં ગોળગોળ ફરવા માટે! (એકાએક બદલાઈ જઈ) નાઉ ટેલ મી! અમારાં હૈયાં જ્યારે દુઃખથી રડતાં હોય ત્યારે કયા આનંદથી અમે વાતો કરીએ? હવે તમે જ કહો, અને હસીએ તો પણ કેવી રીતે? રડીએ તો પણ કેવી રીતે?
{{ps |જગન્નાથઃ | હા! ધરતી પરથી જેનું નામોનિશાન મટી ગયું તે કોયના! જ્યાં ચારેબાજુ રખડતાં પણ એકને આધારે ઊભો રહેલો બીજો પથ્થર ન જડે એ કોયના!… નિઃશબ્દ નિષ્પ્રાણ! નિરાધાર!… મારું તો ગામ જ નહીં. મારી ઇજ્જત હતી, મારું નામ હતું, મારું સર્વસ્વ હતું. મારી દીકરી આશા, મા વગરની દીકરી આશા. જ્યાં ભણીગણી ઊછરી મોટી થઈ… પણ આ ધરતીકંપે મારી જીવનની ઇમારતને ખખડાવી મૂકી. મારાં સગાં-વહાલાં, સ્નેહી, સંબંધી તમામ આ ધરતીકંપમાં ગારદ થઈ ગયાં. રહી ગયાં માત્ર અમે ત્રણ!… આયુષ્યની ઘંટીના શેષ પથ્થરો પગમાં બાંધી દુનિયામાં ગોળગોળ ફરવા માટે! (એકાએક બદલાઈ જઈ) નાઉ ટેલ મી! અમારાં હૈયાં જ્યારે દુઃખથી રડતાં હોય ત્યારે કયા આનંદથી અમે વાતો કરીએ? હવે તમે જ કહો, અને હસીએ તો પણ કેવી રીતે? રડીએ તો પણ કેવી રીતે?}}
{{ps |કૈલાસ:| વી આર સૉરી. અમે દિલગીર છીએ.
{{ps |કૈલાસ:| વી આર સૉરી. અમે દિલગીર છીએ.}}
{{ps |મિ. દેસાઈઃ| પણ એક વાત હજી અમારા મગજમાં ઘૂમરાયા કરે છે. (વિચારીને) તમે તમારી દીકરીને કેમ નથી મળતી શકતા?
{{ps |મિ. દેસાઈઃ| પણ એક વાત હજી અમારા મગજમાં ઘૂમરાયા કરે છે. (વિચારીને) તમે તમારી દીકરીને કેમ નથી મળતી શકતા?}}
{{ps |જગન્નાથઃ | હેં? (ચમકીને)… નથી મળતી શકતો?… ના, ના. એવું તો કંઈ છે જ નહિ.
{{ps |જગન્નાથઃ | હેં? (ચમકીને)… નથી મળતી શકતો?… ના, ના. એવું તો કંઈ છે જ નહિ.}}
{{ps |કૈલાસ:| (ઉશ્કેરાઈને) જૂઠું! તમે જૂઠું બોલો છો. ત્રણ ત્રણ મહિનાથી તમે તમારી દીકરીને નથી મળી શક્યા એ એક હકીકત છે. દીકરીની એક એક ચિઠ્ઠી માટે કચરાપેટીની ગૂંગળાવી નાખતી બદબૂમાં કલાકો સુધી રાહ જોઈ ઊભા રહેતા મેં તમને જોયા છે.
{{ps |કૈલાસ:| (ઉશ્કેરાઈને) જૂઠું! તમે જૂઠું બોલો છો. ત્રણ ત્રણ મહિનાથી તમે તમારી દીકરીને નથી મળી શક્યા એ એક હકીકત છે. દીકરીની એક એક ચિઠ્ઠી માટે કચરાપેટીની ગૂંગળાવી નાખતી બદબૂમાં કલાકો સુધી રાહ જોઈ ઊભા રહેતા મેં તમને જોયા છે.}}
{{ps |મિ. દેસાઈઃ| ઍન્ડ આઈ કેન સે ધેટ – આ બધાનું કારણ છે ત્રિલોક! તમારો જમાઈ! તમારો સન-ઇન-લૉ! એણે તમને તમારી દીકરી સાથે મળવાની મનાઈ કરી છે. તમને તમારી દીકરીના ઘરનાં પગથિયાં ચડવાની પણ મંજૂરી નથી. તમારે સમાજમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત ન કરવી, એવું પણ એનું ફરમાન છે. એ ધારે છે, ચાહે છે તે જ તમારે કરવું પડે છે. તમે ત્રિલોકના ગુલામ છો! નોકર છો! પાળેલા પશુ છો!
{{ps |મિ. દેસાઈઃ| ઍન્ડ આઈ કેન સે ધેટ – આ બધાનું કારણ છે ત્રિલોક! તમારો જમાઈ! તમારો સન-ઇન-લૉ! એણે તમને તમારી દીકરી સાથે મળવાની મનાઈ કરી છે. તમને તમારી દીકરીના ઘરનાં પગથિયાં ચડવાની પણ મંજૂરી નથી. તમારે સમાજમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત ન કરવી, એવું પણ એનું ફરમાન છે. એ ધારે છે, ચાહે છે તે જ તમારે કરવું પડે છે. તમે ત્રિલોકના ગુલામ છો! નોકર છો! પાળેલા પશુ છો!}}
{{ps |જગન્નાથઃ | હા, હા, છું. પાળેલો પશુ છું. પણ એ મારો માલિક નથી. જ્યારથી આ ધરતીકંપમાં ઘરનો મોભ તૂટીને મારા પગ પર પડ્યો, હું અપંગ છું. મજબૂર છું. પશુ કરતાંય બદતર છું… પણ ત્રિલોક? હી ઇઝ એન ઑબિડિયન્ટ બૉય… મારી કેટલી કાળજી રાખે છે?… અને… અને… એણે મને મારી દીકરીને મળવાની ના નથી કહી… યૂ સી… હું જ એને નથી મળતો. આ તૂટેલો પગ લઈને કયે મોઢે એની પાસે જાઉં?… અને… તે કરતાંય આવા પગ સાથે બે દાદર કેવી રીતે ચડી શકું? ઇટ્સ ઇમ્પૉસિબલ… બને જ નહીં… ત્રિલોક? (ભયથી ધ્રૂજી ઊઠતાં) ત્રિલોક માટે મારે કોઈ ફરિયાદ નથી. સાહેબ, (ઊઠતાં) એ ખૂબ આજ્ઞાંકિત છોકરો છે. મારે કોઈ ફરિયાદ નથી, સાહેબ… મારી ખૂબ કાળજી રાખે છે… હી ઇઝ એન ઑબિડિયન્ટ બૉય… કોઈ ફરિયાદ… ખૂબ કાળજી… આજ્ઞાંકિત…
{{ps |જગન્નાથઃ | હા, હા, છું. પાળેલો પશુ છું. પણ એ મારો માલિક નથી. જ્યારથી આ ધરતીકંપમાં ઘરનો મોભ તૂટીને મારા પગ પર પડ્યો, હું અપંગ છું. મજબૂર છું. પશુ કરતાંય બદતર છું… પણ ત્રિલોક? હી ઇઝ એન ઑબિડિયન્ટ બૉય… મારી કેટલી કાળજી રાખે છે?… અને… અને… એણે મને મારી દીકરીને મળવાની ના નથી કહી… યૂ સી… હું જ એને નથી મળતો. આ તૂટેલો પગ લઈને કયે મોઢે એની પાસે જાઉં?… અને… તે કરતાંય આવા પગ સાથે બે દાદર કેવી રીતે ચડી શકું? ઇટ્સ ઇમ્પૉસિબલ… બને જ નહીં… ત્રિલોક? (ભયથી ધ્રૂજી ઊઠતાં) ત્રિલોક માટે મારે કોઈ ફરિયાદ નથી. સાહેબ, (ઊઠતાં) એ ખૂબ આજ્ઞાંકિત છોકરો છે. મારે કોઈ ફરિયાદ નથી, સાહેબ… મારી ખૂબ કાળજી રાખે છે… હી ઇઝ એન ઑબિડિયન્ટ બૉય… કોઈ ફરિયાદ… ખૂબ કાળજી… આજ્ઞાંકિત…
(છેલ્લાં વાક્યો ગણગણતો. ડોકું ધુણાવતો, ખોડંગાતો દીવાનખંડની બહાર નીકળી પોતાના ફ્લૅટ તરફ ચાલ્યો જાય છે. વૉકિંગ સ્ટિક દીવાનખંડમાં જ પડી રહી છે…
(છેલ્લાં વાક્યો ગણગણતો. ડોકું ધુણાવતો, ખોડંગાતો દીવાનખંડની બહાર નીકળી પોતાના ફ્લૅટ તરફ ચાલ્યો જાય છે. વૉકિંગ સ્ટિક દીવાનખંડમાં જ પડી રહી છે…}}
ત્રિલોક મજમુદાર હાથમાં ઑફિસ ફાઇલ લઈ ધીમે પગલે ગલીમાં પ્રવેશે છે.)
ત્રિલોક મજમુદાર હાથમાં ઑફિસ ફાઇલ લઈ ધીમે પગલે ગલીમાં પ્રવેશે છે.)
{{ps |કૈલાસ:| કેટલું દર્દનાક?… દયાજનક?
{{ps |કૈલાસ:| કેટલું દર્દનાક?… દયાજનક?}}
{{ps |કમલેશઃ| જીવનયાત્રાના આરંભમાં જ આંધી આવતાં તેમનાં જીવન કેવાં વેરવિખેર થઈ જાય છે?…
{{ps |કમલેશઃ| જીવનયાત્રાના આરંભમાં જ આંધી આવતાં તેમનાં જીવન કેવાં વેરવિખેર થઈ જાય છે?…}}
(ત્રિલોક દીવાનખંડના દ્વારમાં પ્રવેશે છે.)
(ત્રિલોક દીવાનખંડના દ્વારમાં પ્રવેશે છે.)
{{ps |ત્રિલોકઃ| મે આઈ કમ ઇન, સર?
{{ps |ત્રિલોકઃ| મે આઈ કમ ઇન, સર?}}
{{ps |મિ. દેસાઈઃ| ઓહ, કોણ ત્રિલોક?
{{ps |મિ. દેસાઈઃ| ઓહ, કોણ ત્રિલોક?}}
{{ps |કૈલાસ:| (ચોંકતાં) ત્રિલોક?
{{ps |કૈલાસ:| (ચોંકતાં) ત્રિલોક?}}
{{ps |કમલેશઃ| ત્રિલોક?
{{ps |કમલેશઃ| ત્રિલોક?}}
(તંગ શાંતિ પથરાય છે. ત્રણેયની આંખો એક વિચિત્ર પ્રાણીની હિલચાલ નોંધી રહેલી દેખાય છે.)
(તંગ શાંતિ પથરાય છે. ત્રણેયની આંખો એક વિચિત્ર પ્રાણીની હિલચાલ નોંધી રહેલી દેખાય છે.)
{{ps |મિ. દેસાઈઃ| (સભાન થતાં)… યસ…યસ… કમ ઇન… અરે! આવ, આવ, અંદર આવ…
{{ps |મિ. દેસાઈઃ| (સભાન થતાં)… યસ…યસ… કમ ઇન… અરે! આવ, આવ, અંદર આવ…}}
{{ps |ત્રિલોકઃ| (અંદર આવતાં) ઍસ્ક્યુઝ મી સર! પણ મને પહેલાં કહો કે પેલો ડોસો શા માટે અહીં આવ્યો હતો?
{{ps |ત્રિલોકઃ| (અંદર આવતાં) ઍસ્ક્યુઝ મી સર! પણ મને પહેલાં કહો કે પેલો ડોસો શા માટે અહીં આવ્યો હતો?
{{ps |મિ. દેસાઈઃ| કોણ? જગન્નાથ શાસ્ત્રી? અરે… અમસ્તા જ! અરે ભાઈ, અમારા તો પાડોશી થાય ને? એકલતાથી કંટાળી ગયા એટલે અહીં આવ્યા… બટ વ્હાય ડૂ યૂ ગેટ ઍક્સાઇટેડ?
{{ps |મિ. દેસાઈઃ| કોણ? જગન્નાથ શાસ્ત્રી? અરે… અમસ્તા જ! અરે ભાઈ, અમારા તો પાડોશી થાય ને? એકલતાથી કંટાળી ગયા એટલે અહીં આવ્યા… બટ વ્હાય ડૂ યૂ ગેટ ઍક્સાઇટેડ?}}
{{ps |ત્રિલોકઃ| (સ્વગત) એને ક્યાંય જવાની મેં ના કહી છે તો પણ?… (પ્રકટ) ઓહ! પણ શું કહી ગયો એ?
{{ps |ત્રિલોકઃ| (સ્વગત) એને ક્યાંય જવાની મેં ના કહી છે તો પણ?… (પ્રકટ) ઓહ! પણ શું કહી ગયો એ?}}
{{ps |મિ. દેસાઈઃ| શું કહી ગયા એટલે?… વાતો… ઘરગથ્થુ સામાન્ય વાતો…
{{ps |મિ. દેસાઈઃ| શું કહી ગયા એટલે?… વાતો… ઘરગથ્થુ સામાન્ય વાતો…}}
{{ps |ત્રિલોકઃ| ઓફ ઓહ! પણ એ વાતચીત કરી જ કેવી રીતે શકે?
{{ps |ત્રિલોકઃ| ઓફ ઓહ! પણ એ વાતચીત કરી જ કેવી રીતે શકે?}}
{{ps |મિ. દેસાઈઃ| કરે, તારાં વખાણ કરતાં એમનું મોં ભરાઈ આવતું હતું. અને હવે તો એમના વેરાન જીવનમાં મીઠી વીરડી જેવો તું જ છે ને?
{{ps |મિ. દેસાઈઃ| કરે, તારાં વખાણ કરતાં એમનું મોં ભરાઈ આવતું હતું. અને હવે તો એમના વેરાન જીવનમાં મીઠી વીરડી જેવો તું જ છે ને?}}
{{ps |ત્રિલોકઃ| ઓહ, ફરીથી એની એ જ વાત… કંઈ જ ફેર નહીં… સેઇમ… સેઇમ… રિપીટેડ ટૉક… પણ તમે બધાએ એની વાતો સત્ય માની જ શા માટે?
{{ps |ત્રિલોકઃ| ઓહ, ફરીથી એની એ જ વાત… કંઈ જ ફેર નહીં… સેઇમ… સેઇમ… રિપીટેડ ટૉક… પણ તમે બધાએ એની વાતો સત્ય માની જ શા માટે?}}
{{ps |મિ. દેસાઈઃ| મતલબ?
{{ps |મિ. દેસાઈઃ| મતલબ?}}
{{ps |ત્રિલોકઃ| મતલબ કે એ વાતો ખોટી છે, જુઠ્ઠી છે, તરકટી છે.
{{ps |ત્રિલોકઃ| મતલબ કે એ વાતો ખોટી છે, જુઠ્ઠી છે, તરકટી છે.}}
{{ps |મિ. દેસાઈઃ| એટલે?
{{ps |મિ. દેસાઈઃ| એટલે?}}
{{ps |ત્રિલોકઃ| હી હેઝ લોસ્ટ ધ બૅલેન્સ ઑફ માઇન્ડ. એ માનસિક રીતે અસ્થિર છે, ગાંડો છે.
{{ps |ત્રિલોકઃ| હી હેઝ લોસ્ટ ધ બૅલેન્સ ઑફ માઇન્ડ. એ માનસિક રીતે અસ્થિર છે, ગાંડો છે.}}
{{ps |મિ. દેસાઈઃ| ગાંડો?
{{ps |મિ. દેસાઈઃ| ગાંડો?}}
{{ps |કૈલાસ:| જગન્નાથ શાસ્ત્રી, એન ઍજ્યુકેટેડ મૅન. મેડ?
{{ps |કૈલાસ:| જગન્નાથ શાસ્ત્રી, એન ઍજ્યુકેટેડ મૅન. મેડ?}}
{{ps |કમલેશઃ| હમણાં તો હૈયું ભરાઈ આવે એવી વાત કરી ગયા એ વૃદ્ધ જઈફ ડોસા માનસિક રીતે અસ્થિર?
{{ps |કમલેશઃ| હમણાં તો હૈયું ભરાઈ આવે એવી વાત કરી ગયા એ વૃદ્ધ જઈફ ડોસા માનસિક રીતે અસ્થિર?}}
{{ps |ત્રિલોકઃ| હા. એણે તમને કહ્યું ને કે એને બાગબાનીનો ખૂબ શોખ છે?
{{ps |ત્રિલોકઃ| હા. એણે તમને કહ્યું ને કે એને બાગબાનીનો ખૂબ શોખ છે?}}
{{ps |કૈલાસ:| હા.
{{ps |કૈલાસ:| હા.}}
{{ps |ત્રિલોકઃ| એણે તમને એમ પણ કહ્યું કે એનાં બધાં સગાંવહાલાં ધરતીકંપમાં મૃત્યુ પામ્યાં?
{{ps |ત્રિલોકઃ| એણે તમને એમ પણ કહ્યું કે એનાં બધાં સગાંવહાલાં ધરતીકંપમાં મૃત્યુ પામ્યાં?}}
{{ps |કમલેશઃ| રાઇટ.
{{ps |કમલેશઃ| રાઇટ.}}
{{ps |ત્રિલોકઃ| એની સાથે સાથે એણે એમ પણ કહ્યું કે એનો પગ ધરતીકંપમાં તૂટી ગયો એટલે એનાથી બે દાદર ચડી નથી શકાતાં. એને વધુ તો તે તેની દીકરીને આનો આઘાત પહોંચાડવા નથી ઇચ્છતો તેથી પોતાની દીકરીને નથી મળતો, રાઇટ?
{{ps |ત્રિલોકઃ| એની સાથે સાથે એણે એમ પણ કહ્યું કે એનો પગ ધરતીકંપમાં તૂટી ગયો એટલે એનાથી બે દાદર ચડી નથી શકાતાં. એને વધુ તો તે તેની દીકરીને આનો આઘાત પહોંચાડવા નથી ઇચ્છતો તેથી પોતાની દીકરીને નથી મળતો, રાઇટ?}}
{{ps |મિ. દેસાઈઃ| ઓહ યસ! બરાબર આ જ શબ્દો હતા.
{{ps |મિ. દેસાઈઃ| ઓહ યસ! બરાબર આ જ શબ્દો હતા.}}
{{ps |ત્રિલોકઃ| પણ સાચું તો એ છે વડીલ કે મેં એને એની દીકરીને મળવાની ના કહી છે.
{{ps |ત્રિલોકઃ| પણ સાચું તો એ છે વડીલ કે મેં એને એની દીકરીને મળવાની ના કહી છે.}}
{{ps |કમલેશઃ| વૉટ? ના કહી છે?
{{ps |કમલેશઃ| વૉટ? ના કહી છે?}}
{{ps |મિ. દેસાઈઃ| બટ વ્હાય? કયા અધિકારે? આખરે તું કોણ થાય છે આ બાપદીકરીના સંબંધમાં વચ્ચે આવનારો?
{{ps |મિ. દેસાઈઃ| બટ વ્હાય? કયા અધિકારે? આખરે તું કોણ થાય છે આ બાપદીકરીના સંબંધમાં વચ્ચે આવનારો?}}
{{ps |કૈલાસ:| વૉટ ડૂ યૂ મીન ટૂ સે? રીતનું શોષણ અમે હરગિજ ચલાવી નહીં લઈએ.
{{ps |કૈલાસ:| વૉટ ડૂ યૂ મીન ટૂ સે? રીતનું શોષણ અમે હરગિજ ચલાવી નહીં લઈએ.}}
(એક ઉગ્ર શાંતિ છવાય છે, ત્રિલોકની નજર એક પછી એક ત્રણેય પર પરિમાણવાચક સૂરમાં ફરી વળે છે.)
(એક ઉગ્ર શાંતિ છવાય છે, ત્રિલોકની નજર એક પછી એક ત્રણેય પર પરિમાણવાચક સૂરમાં ફરી વળે છે.)
{{ps |ત્રિલોકઃ| લેટ મી ક્લેરિફાય વન થિંગ, જેન્ટલમૅન! જેને એ મળવા માગે છે, જેને એ પોતાની દીકરી માને છે, એ ખરેખર એની દીકરી નથી.
{{ps |ત્રિલોકઃ| લેટ મી ક્લેરિફાય વન થિંગ, જેન્ટલમૅન! જેને એ મળવા માગે છે, જેને એ પોતાની દીકરી માને છે, એ ખરેખર એની દીકરી નથી.}}
{{ps |મિ. દેસાઈઃ| એટલે તું શું એમ કહેવા માગે છે કે તારી સાથે રહે છે તે અર્થાત્ તારી હાલની પત્ની, આ ડોસાની પુત્રી નથી?
{{ps |મિ. દેસાઈઃ| એટલે તું શું એમ કહેવા માગે છે કે તારી સાથે રહે છે તે અર્થાત્ તારી હાલની પત્ની, આ ડોસાની પુત્રી નથી?}}
{{ps |ત્રિલોકઃ| ડેફિનેટલી નોટ!
{{ps |ત્રિલોકઃ| ડેફિનેટલી નોટ!}}
{{ps |કૈલાસ:| એટલે કે તું એનો જમાઈ નથી. તો પછી તારે ને ડોસાને શો સંબંધ!
{{ps |કૈલાસ:| એટલે કે તું એનો જમાઈ નથી. તો પછી તારે ને ડોસાને શો સંબંધ!}}
{{ps |ત્રિલોકઃ| (એકાએક) સંબંધ?… (નિઃશ્વાસ સાથે) ઘણો ઘણો સાહેબ, એક સમય એવો પણ હતો કે જ્યારે હું ખરા અર્થમાં તેનો જમાઈ, તેનો સન-ઇન-લૉ, તેનો દીકરો હતો. એની દીકરીને હું નાનપણથી ચાહતો હતો… તે વખતે ડોસા પાસે ખૂબ દોલત હતી. વાડી-વજીફા, ગાડી-બંગલા, નોકરો-ચાકર બધું જ હતું. સંતાનમાં તેની આ એકની એક દીકરી હતી. હું પણ એની નજરમાં બેસી ગયો હતો. એમને જ પૈસે ભણ્યો-ગણ્યો અને એમની જ પુત્રી સાથે મારાં લગ્ન થયાં… કેવા સુખના દિવસો હતા એ!… એ તળાવનો શાંત કિનારો… કિનારા પર પથરાયેલું કૂણું કૂણું ઘાસ… આયુષ્યનું ઉપવન… તૃપ્તિની કોયલ… ઉલ્લાસમય… (બે ક્ષણ અટકીને)… દિવસો ગયા… મહિનાઓ ગયા… વર્ષો ગયાં… સૈકાઓ ગયા… યુગો પસાર થઈ ગયા… (પોઝ)… (અચાનક તંગ અને ખુન્નસભર્યા સ્વરે) ના! યુગો નહીં, વર્ષો નહીં, મહિના! હા માત્ર પાંચ મહિના… (વાક્યના અંતે લગભગ તૂટી પડતાં) પાંચ જ મહિનાના સહવાસ પછી ફૂલપરી જેવી મારી પત્નીએ, આ ડોસાની પુત્રીએ એકાએક વિદાય લીધી. અને મને એકલો મૂકતી ગઈ, આયખાનાં વધેલાં વર્ષોનો ભાર વેંઢારવા માટે…
{{ps |ત્રિલોકઃ| (એકાએક) સંબંધ?… (નિઃશ્વાસ સાથે) ઘણો ઘણો સાહેબ, એક સમય એવો પણ હતો કે જ્યારે હું ખરા અર્થમાં તેનો જમાઈ, તેનો સન-ઇન-લૉ, તેનો દીકરો હતો. એની દીકરીને હું નાનપણથી ચાહતો હતો… તે વખતે ડોસા પાસે ખૂબ દોલત હતી. વાડી-વજીફા, ગાડી-બંગલા, નોકરો-ચાકર બધું જ હતું. સંતાનમાં તેની આ એકની એક દીકરી હતી. હું પણ એની નજરમાં બેસી ગયો હતો. એમને જ પૈસે ભણ્યો-ગણ્યો અને એમની જ પુત્રી સાથે મારાં લગ્ન થયાં… કેવા સુખના દિવસો હતા એ!… એ તળાવનો શાંત કિનારો… કિનારા પર પથરાયેલું કૂણું કૂણું ઘાસ… આયુષ્યનું ઉપવન… તૃપ્તિની કોયલ… ઉલ્લાસમય… (બે ક્ષણ અટકીને)… દિવસો ગયા… મહિનાઓ ગયા… વર્ષો ગયાં… સૈકાઓ ગયા… યુગો પસાર થઈ ગયા… (પોઝ)… (અચાનક તંગ અને ખુન્નસભર્યા સ્વરે) ના! યુગો નહીં, વર્ષો નહીં, મહિના! હા માત્ર પાંચ મહિના… (વાક્યના અંતે લગભગ તૂટી પડતાં) પાંચ જ મહિનાના સહવાસ પછી ફૂલપરી જેવી મારી પત્નીએ, આ ડોસાની પુત્રીએ એકાએક વિદાય લીધી. અને મને એકલો મૂકતી ગઈ, આયખાનાં વધેલાં વર્ષોનો ભાર વેંઢારવા માટે…}}
{{ps |કમલેશઃ| એટલે અત્યારે જે તારી સાથે છે તે તારી બીજી પત્ની છે?
{{ps |કમલેશઃ| એટલે અત્યારે જે તારી સાથે છે તે તારી બીજી પત્ની છે?}}
{{ps |ત્રિલોકઃ| (ચોંકી ઊઠતાં) એવું ન બોલો સાહેબ!… (કળવકળ નજર કરતાં) ક્યાંક ડોસાએ સાંભળી લીધું તો?…
{{ps |ત્રિલોકઃ| (ચોંકી ઊઠતાં) એવું ન બોલો સાહેબ!… (કળવકળ નજર કરતાં) ક્યાંક ડોસાએ સાંભળી લીધું તો?…}}
{{ps |કમલેશઃ| તો શું?
{{ps |કમલેશઃ| તો શું?}}
{{ps |ત્રિલોકઃ| તો… તો મારી આટલાં વર્ષોની મહેનત વ્યર્થ જશે, સાહેબ. ડોસાને આ વાતની ખબર નથી… તમને કેમ સમજાવું? પોતાની દીકરી માંદી છે, હૉસ્પિટલમાં છે, એટલા સમાચારથી તો તેઓ પોતાની માનસિક સમતુલા ખોઈ બેઠા છે. હવે ભૂલેચૂકેય એમને ખબર પડી કે તેમની દીકરી… ઓહ!… નો! નો!… (ધ્રુસકું)… (બે ક્ષણ ઘેરું મૌન છવાય છે.) (સ્વસ્થ થઈ મિ. દેસાઈને) અરે! આ એકાઉન્ટ્સ તો રહી જ ગયાં… માફ કરજો સાહેબ! હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો છું… થોડી વારમાં સ્વસ્થ થઈને આવું. પાંચ મિનિટમાં જ… હમણાં, આવું… (આસું લૂછતો, અસ્વસ્થ ચાલે બારણામાંથી બહાર નીકળી ગલીમાં વિલીન થઈ જાય છે… અચાનક જગન્નાથ શાસ્ત્રી દીવાનખંડમાં પ્રવેશે છે.)
{{ps |ત્રિલોકઃ| તો… તો મારી આટલાં વર્ષોની મહેનત વ્યર્થ જશે, સાહેબ. ડોસાને આ વાતની ખબર નથી… તમને કેમ સમજાવું? પોતાની દીકરી માંદી છે, હૉસ્પિટલમાં છે, એટલા સમાચારથી તો તેઓ પોતાની માનસિક સમતુલા ખોઈ બેઠા છે. હવે ભૂલેચૂકેય એમને ખબર પડી કે તેમની દીકરી… ઓહ!… નો! નો!… (ધ્રુસકું)… (બે ક્ષણ ઘેરું મૌન છવાય છે.) (સ્વસ્થ થઈ મિ. દેસાઈને) અરે! આ એકાઉન્ટ્સ તો રહી જ ગયાં… માફ કરજો સાહેબ! હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો છું… થોડી વારમાં સ્વસ્થ થઈને આવું. પાંચ મિનિટમાં જ… હમણાં, આવું… (આસું લૂછતો, અસ્વસ્થ ચાલે બારણામાંથી બહાર નીકળી ગલીમાં વિલીન થઈ જાય છે… અચાનક જગન્નાથ શાસ્ત્રી દીવાનખંડમાં પ્રવેશે છે.)}}
{{ps |જગન્નાથઃ | (કંઈક શોધતાં) માફ કરજો, સાહેબ! મારી વૉકિંગ સ્ટિક… આટલામાં જ ક્યાંક રહી ગઈ છે?
{{ps |જગન્નાથઃ | (કંઈક શોધતાં) માફ કરજો, સાહેબ! મારી વૉકિંગ સ્ટિક… આટલામાં જ ક્યાંક રહી ગઈ છે?}}
{{ps |કમલેશઃ| (નજર પડતાં) હા, હા, આ રહી તે… (આપે છે.)
{{ps |કમલેશઃ| (નજર પડતાં) હા, હા, આ રહી તે… (આપે છે.)}}
{{ps |જગન્નાથઃ | (સ્ટિક હાથમાં લેતાં) થૅન્ક યૂ! તસ્દી માફ કરજો, હો. અપંગ માણસ છું એટલે આના ટેકા વિના ચાલવું… અશક્ય!… ભલે, હું રજા લઉં… આવજો… (બારણા સુધી પહોંચે છે.) (અચાનક અટકીને) એક વાત પૂછું દેસાઈસાહેબ?
{{ps |જગન્નાથઃ | (સ્ટિક હાથમાં લેતાં) થૅન્ક યૂ! તસ્દી માફ કરજો, હો. અપંગ માણસ છું એટલે આના ટેકા વિના ચાલવું… અશક્ય!… ભલે, હું રજા લઉં… આવજો… (બારણા સુધી પહોંચે છે.) (અચાનક અટકીને) એક વાત પૂછું દેસાઈસાહેબ?}}
{{ps |મિ. દેસાઈઃ| પૂછો.
{{ps |મિ. દેસાઈઃ| પૂછો.}}
{{ps |જગન્નાથઃ | હમણાં… ત્રિલોક આવ્યો હતો ને?
{{ps |જગન્નાથઃ | હમણાં… ત્રિલોક આવ્યો હતો ને?}}
{{ps |મિ. દેસાઈઃ| હા, (ચમકતાં) પણ તમને કેવી રીતે ખબર?
{{ps |મિ. દેસાઈઃ| હા, (ચમકતાં) પણ તમને કેવી રીતે ખબર?}}
{{ps |જગન્નાથઃ | ખબર?… અરે હમણાં જ મેં એને આવતો જોયો હતો… પણ એ કંઈ એલફેલ બોલી તો નથી ગયો ને?
{{ps |જગન્નાથઃ | ખબર?… અરે હમણાં જ મેં એને આવતો જોયો હતો… પણ એ કંઈ એલફેલ બોલી તો નથી ગયો ને?}}
{{ps |કૈલાસ:| એલફેલ એટલે?
{{ps |કૈલાસ:| એલફેલ એટલે?}}
{{ps |જગન્નાથઃ | એટલે… એટલે… કંઈક ગમે તેવું… ખૂબ ગુસ્સામાં બોલી જવાય એવું… કંઈક ખરાબ શબ્દો… અપશબ્દો… (દુઃખી થઈ) એનાથી ઘણી વાર બોલી જવાય છે. આવેશમાં આવી, તે આવું કંઈક બોલી ગયો હોય તો તમે તે ધ્યાનમાં ન લેતા. હું એના વતી તમારા બધાની માફી માગું છું… આઈ એમ સૉરી… રિયલી સૉરી…
{{ps |જગન્નાથઃ | એટલે… એટલે… કંઈક ગમે તેવું… ખૂબ ગુસ્સામાં બોલી જવાય એવું… કંઈક ખરાબ શબ્દો… અપશબ્દો… (દુઃખી થઈ) એનાથી ઘણી વાર બોલી જવાય છે. આવેશમાં આવી, તે આવું કંઈક બોલી ગયો હોય તો તમે તે ધ્યાનમાં ન લેતા. હું એના વતી તમારા બધાની માફી માગું છું… આઈ એમ સૉરી… રિયલી સૉરી…}}
{{ps |મિ. દેસાઈઃ| અરે પણ જગન્નાથભાઈ, એ એવું કંઈ બોલ્યો જ નથી.
{{ps |મિ. દેસાઈઃ| અરે પણ જગન્નાથભાઈ, એ એવું કંઈ બોલ્યો જ નથી.}}
{{ps |જગન્નાથઃ | હશે… પણ એનાથી ઘણી વાર બોલી જવાય છે… (પગ ઉપાડતાં) ખાસ કરીને એની પત્નીના–મારી પુત્રીના મૃત્યુ પછી…
{{ps |જગન્નાથઃ | હશે… પણ એનાથી ઘણી વાર બોલી જવાય છે… (પગ ઉપાડતાં) ખાસ કરીને એની પત્નીના–મારી પુત્રીના મૃત્યુ પછી…}}
{{ps |મિ. દેસાઈઃ| વૉટ?
{{ps |મિ. દેસાઈઃ| વૉટ?}}
{{ps |કમલેશઃ| તો…
{{ps |કમલેશઃ| તો…}}
{{ps |કૈલાસ:| (અસાધારણ ઉત્તેજનાથી) તો તમે જાણો છો કે તમારી પુત્રી મૃત્યુ પામી છે?
{{ps |કૈલાસ:| (અસાધારણ ઉત્તેજનાથી) તો તમે જાણો છો કે તમારી પુત્રી મૃત્યુ પામી છે?}}
{{ps |જગન્નાથઃ | એ જ જિંદગીની મજા છે ને? મારી દીકરી મૃત્યુ પામી નથી છતાં માનવું પડે છે કે મારી દીકરી મૃત્યુ પામી છે.
{{ps |જગન્નાથઃ | એ જ જિંદગીની મજા છે ને? મારી દીકરી મૃત્યુ પામી નથી છતાં માનવું પડે છે કે મારી દીકરી મૃત્યુ પામી છે.}}
{{ps |કૈલાસ:| પણ તમે જાણો છો કે અત્યારે ત્રિલોક જેની સાથે રહે છે તે ત્રિલોકની બીજી પત્ની છે?
{{ps |કૈલાસ:| પણ તમે જાણો છો કે અત્યારે ત્રિલોક જેની સાથે રહે છે તે ત્રિલોકની બીજી પત્ની છે?}}
{{ps |જગન્નાથઃ | જાણું છું. પણ એ જ મારી દીકરી પણ છે.
{{ps |જગન્નાથઃ | જાણું છું. પણ એ જ મારી દીકરી પણ છે.}}
{{ps |મિ. દેસાઈઃ| બટ હાઉ કેન ઇટ બી પૉસિબલ? તમારી દીકરી એક વખતે ત્રિલોકની પત્ની હતી. તેનું અવસાન થયું. ત્યાર બાદ ત્રિલોકે બીજી યુવતી સાથે લગ્ન કર્યાં. એ તમારી દીકરી કેવી રીતે હોઈ શકે?
{{ps |મિ. દેસાઈઃ| બટ હાઉ કેન ઇટ બી પૉસિબલ? તમારી દીકરી એક વખતે ત્રિલોકની પત્ની હતી. તેનું અવસાન થયું. ત્યાર બાદ ત્રિલોકે બીજી યુવતી સાથે લગ્ન કર્યાં. એ તમારી દીકરી કેવી રીતે હોઈ શકે?}}
{{ps |જગન્નાથઃ | નહીં… એટલે કે…
{{ps |જગન્નાથઃ | નહીં… એટલે કે…}}
{{ps |કૈલાસ:| અનટૉલરેબલ! તમારે અમને કહેવું જ પડશે, એ મારી પુત્રી છે કે ત્રિલોકની પત્ની છે?
{{ps |કૈલાસ:| અનટૉલરેબલ! તમારે અમને કહેવું જ પડશે, એ મારી પુત્રી છે કે ત્રિલોકની પત્ની છે?}}
{{ps |જગન્નાથઃ | એ મારી પુત્રી પણ છે અને ત્રિલોકની પત્ની પણ છે.
{{ps |જગન્નાથઃ | એ મારી પુત્રી પણ છે અને ત્રિલોકની પત્ની પણ છે.}}
{{ps |કૈલાસ:| ઓફ ઓહ! પણ એ શક્ય જ નથી. ત્રિલોકના કહેવા પ્રમાણે…
{{ps |કૈલાસ:| ઓફ ઓહ! પણ એ શક્ય જ નથી. ત્રિલોકના કહેવા પ્રમાણે…}}
{{ps |જગન્નાથઃ | એ શક્ય નથી, સ્વીકાર્ય નથી, છતાં હકીકત છે, વાસ્તવિક છે… અને ત્રિલોક? અરે એને તો મેં મોટો કર્યો છે. હું તો એનો સ્વભાવ બરાબર ઓળખું ને? ખૂબ લાગણીશીલ છોકરો છે. વળી હૉસ્ટેલમાં એકલો રહી ભણ્યો-ગણ્યો એટલે એને જિંદગીને વહાલ કરવાનું ક્યારેય મળ્યું જ નહીં.
{{ps |જગન્નાથઃ | એ શક્ય નથી, સ્વીકાર્ય નથી, છતાં હકીકત છે, વાસ્તવિક છે… અને ત્રિલોક? અરે એને તો મેં મોટો કર્યો છે. હું તો એનો સ્વભાવ બરાબર ઓળખું ને? ખૂબ લાગણીશીલ છોકરો છે. વળી હૉસ્ટેલમાં એકલો રહી ભણ્યો-ગણ્યો એટલે એને જિંદગીને વહાલ કરવાનું ક્યારેય મળ્યું જ નહીં.}}
લગ્ન થતાં પહેલાં એણે મને કહ્યું હતું – મુરબ્બી, આશાને મારી અર્ધાંગના બનાવવાની મંજૂરી આપો. એનું આખું જીવન હું મારા અસ્તિત્વની સુવાસથી ભરી દઈશ. અને બન્યું પણ એવું જ… લગ્ન પછી આશાથી એક પળની જુદાઈ તેને મંજૂર ન હતી… (વાણી હવે ઘેરાશ અને દર્દ પકડતી જાય છે)… ઓહ! આમ ને આમ તે એક ગર્તામાં ધકેલાઈ ચાલ્યો. એક જ વ્યક્તિની પાછળ, તેની પત્નીની પાછળ તે પાગલ થવા માંડ્યો. એ જીવનમાં એક જ વ્યક્તિને જોતો – તેની પત્નીને! એક જ વ્યક્તિ સાથે વાત કરતો – તેની પત્ની સાથે!… તેનો સંસાર તેની પત્ની હતી, તેનો સમાજ તેની પત્ની હતી, તેનું માનસ તેની પત્ની હતી. અને… અને… એક દિવસ…
લગ્ન થતાં પહેલાં એણે મને કહ્યું હતું – મુરબ્બી, આશાને મારી અર્ધાંગના બનાવવાની મંજૂરી આપો. એનું આખું જીવન હું મારા અસ્તિત્વની સુવાસથી ભરી દઈશ. અને બન્યું પણ એવું જ… લગ્ન પછી આશાથી એક પળની જુદાઈ તેને મંજૂર ન હતી… (વાણી હવે ઘેરાશ અને દર્દ પકડતી જાય છે)… ઓહ! આમ ને આમ તે એક ગર્તામાં ધકેલાઈ ચાલ્યો. એક જ વ્યક્તિની પાછળ, તેની પત્નીની પાછળ તે પાગલ થવા માંડ્યો. એ જીવનમાં એક જ વ્યક્તિને જોતો – તેની પત્નીને! એક જ વ્યક્તિ સાથે વાત કરતો – તેની પત્ની સાથે!… તેનો સંસાર તેની પત્ની હતી, તેનો સમાજ તેની પત્ની હતી, તેનું માનસ તેની પત્ની હતી. અને… અને… એક દિવસ…
{{ps |કમલેશઃ| એક દિવસ?… શું?…
{{ps |કમલેશઃ| એક દિવસ?… શું?…}}
{{ps |જગન્નાથઃ | એક દિવસ તે માંદી પડી. કદાચ તેની જિંદગીની પહેલી અને છેલ્લી માંદગી… તેની ગંભીર હાલતમાં ડૉક્ટરોએ તેને હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી… પણ ત્રિલોકને ગળે એ ઊતરતું ન હતું. તેનું રમકડું – તેની પ્રેરણા એક ક્ષણભર માટે પણ દૃષ્ટિથી બહાર જાય એ માટે તે તૈયાર ન હતો… છેવટે… બળજબરીથી અમે આશાને હૉસ્પિટલમાં તો ખસેડી, પણ આ પ્રસંગનો આઘાત ત્રિલોક જીરવી ન શક્યો અને…
{{ps |જગન્નાથઃ | એક દિવસ તે માંદી પડી. કદાચ તેની જિંદગીની પહેલી અને છેલ્લી માંદગી… તેની ગંભીર હાલતમાં ડૉક્ટરોએ તેને હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી… પણ ત્રિલોકને ગળે એ ઊતરતું ન હતું. તેનું રમકડું – તેની પ્રેરણા એક ક્ષણભર માટે પણ દૃષ્ટિથી બહાર જાય એ માટે તે તૈયાર ન હતો… છેવટે… બળજબરીથી અમે આશાને હૉસ્પિટલમાં તો ખસેડી, પણ આ પ્રસંગનો આઘાત ત્રિલોક જીરવી ન શક્યો અને…}}
{{ps |કમલેશઃ| અને?…
{{ps |કમલેશઃ| અને?…}}
{{ps |જગન્નાથઃ | અને એ પોતાની માનસિક સમતુલા ખોઈ બેઠો!
{{ps |જગન્નાથઃ | અને એ પોતાની માનસિક સમતુલા ખોઈ બેઠો!}}
{{ps |મિ. દેસાઈઃ| (આઘાતથી)… એનો અર્થ એ કે ત્રિલોક…
{{ps |મિ. દેસાઈઃ| (આઘાતથી)… એનો અર્થ એ કે ત્રિલોક…}}
{{ps |જગન્નાથઃ | ત્રિલોક તો એમ જ માની બેઠો હતો કે તેની પત્ની તો મરી જ ગઈ છે. છ મહિનાની સારવાર પછી આશા જ્યારે પાછી ઘેર આવી ત્યારે ત્રિલોક એને પોતાની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર ન હતો… આ બધામાં દયામણી સ્થિતિ તો મારી પોતાની હતી. આશાનું હવે શું? હવે એ રહે ક્યાં? કોની સાથે રહે? કેવી રીતે રહે?… (ક્ષણાર્ધ શાંતિ)… અને ખૂબ સમજાવટને અંતે મેં એને બીજાં લગ્ન કરવા માટે તૈયાર કર્યો. એક જ આશાથી કે એની ગુમાવેલી સમતુલા એને પાછી સાંપડે… એ જ મારી પુત્રીને મેં મારી એક મિત્રની દીકરી છે એવું ત્રિલોકના મનમાં ઠસાવી તેની સાથે એના વિવાહ કર્યા… પણ આશાનું આ કેવું દુર્ભાગ્ય? એ જ પિતા, એ જ પતિ, એ જ સમાજ, એ જ અગ્નિકુંડ, એ જ મંડપ… પણ… ફેરા જુદા… જુદા…!
{{ps |જગન્નાથઃ | ત્રિલોક તો એમ જ માની બેઠો હતો કે તેની પત્ની તો મરી જ ગઈ છે. છ મહિનાની સારવાર પછી આશા જ્યારે પાછી ઘેર આવી ત્યારે ત્રિલોક એને પોતાની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર ન હતો… આ બધામાં દયામણી સ્થિતિ તો મારી પોતાની હતી. આશાનું હવે શું? હવે એ રહે ક્યાં? કોની સાથે રહે? કેવી રીતે રહે?… (ક્ષણાર્ધ શાંતિ)… અને ખૂબ સમજાવટને અંતે મેં એને બીજાં લગ્ન કરવા માટે તૈયાર કર્યો. એક જ આશાથી કે એની ગુમાવેલી સમતુલા એને પાછી સાંપડે… એ જ મારી પુત્રીને મેં મારી એક મિત્રની દીકરી છે એવું ત્રિલોકના મનમાં ઠસાવી તેની સાથે એના વિવાહ કર્યા… પણ આશાનું આ કેવું દુર્ભાગ્ય? એ જ પિતા, એ જ પતિ, એ જ સમાજ, એ જ અગ્નિકુંડ, એ જ મંડપ… પણ… ફેરા જુદા… જુદા…!}}
(છેલ્લું વાક્ય ગણગણતો, બારણા બહાર નીકળી પોતાના ફ્લૅટ તરફ પ્રયાણ કરે છે.)
(છેલ્લું વાક્ય ગણગણતો, બારણા બહાર નીકળી પોતાના ફ્લૅટ તરફ પ્રયાણ કરે છે.)
{{ps |મિ. દેસાઈઃ| માનવી પરિસ્થિતિનો, સંજોગોનો કેવો ગુલામ છે?
{{ps |મિ. દેસાઈઃ| માનવી પરિસ્થિતિનો, સંજોગોનો કેવો ગુલામ છે?}}
{{ps |કૈલાસ:| પણ મિ. દેસાઈ, તમને ડોસાની વાત વધુ સાચી હોય એવું નથી લાગતું?
{{ps |કૈલાસ:| પણ મિ. દેસાઈ, તમને ડોસાની વાત વધુ સાચી હોય એવું નથી લાગતું?}}
{{ps |મિ. દેસાઈઃ| એટલે?
{{ps |મિ. દેસાઈઃ| એટલે?}}
{{ps |કૈલાસ:| મને તો ત્રિલોકની વાત પર વિશ્વાસ બેસતો જ નથી. હી ઇઝ એ લાયર! એ જૂઠો છે. જગન્નાથ શાસ્ત્રીને એની પુત્રીને ન મળવા દેવા પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયું લાગે છે.
{{ps |કૈલાસ:| મને તો ત્રિલોકની વાત પર વિશ્વાસ બેસતો જ નથી. હી ઇઝ એ લાયર! એ જૂઠો છે. જગન્નાથ શાસ્ત્રીને એની પુત્રીને ન મળવા દેવા પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયું લાગે છે.}}
{{ps |મિ. દેસાઈઃ| બન્નેની વાતો સાંભળતાં મને ત્રિલોકની વાતો જ સાચી લાગે છે.
{{ps |મિ. દેસાઈઃ| બન્નેની વાતો સાંભળતાં મને ત્રિલોકની વાતો જ સાચી લાગે છે.}}
{{ps |કૈલાસ:| સચ્ચાઈનો રણકો પારખવામાં તમે ભૂલ કરો છો, મિ. દેસાઈ?
{{ps |કૈલાસ:| સચ્ચાઈનો રણકો પારખવામાં તમે ભૂલ કરો છો, મિ. દેસાઈ?}}
{{ps |મિ. દેસાઈઃ| ના! પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ત્રિલોકની વાત જ સાચી છે.
{{ps |મિ. દેસાઈઃ| ના! પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ત્રિલોકની વાત જ સાચી છે.}}
{{ps |કમલેશઃ| (ખડખડાટ હસતાં) હા… હા… હા… હા… હા… મળ્યું ને તમને સત્ય?
{{ps |કમલેશઃ| (ખડખડાટ હસતાં) હા… હા… હા… હા… હા… મળ્યું ને તમને સત્ય?}}
{{ps |કૈલાસ:| (છોભીલા પડી જઈ) હા. હા. મળશે… મળશે…? (ચપટી વગાડતાં) મિ. દેસાઈ?… લેટ અસ ડૂ વન થિંગ! (નજીક જઈને)… હમણાં ત્રિલોક પાછો તો આવવાનો જ છે. તે દરમ્યાન તમે જગન્નાથ શાસ્ત્રીને કોઈક રીતે અહીં લઈ આવો, એટલામાં ત્રિલોક આવી રહેશે અને… બન્નેની હાજરીમાં વાતનો ફેંસલો!
{{ps |કૈલાસ:| (છોભીલા પડી જઈ) હા. હા. મળશે… મળશે…? (ચપટી વગાડતાં) મિ. દેસાઈ?… લેટ અસ ડૂ વન થિંગ! (નજીક જઈને)… હમણાં ત્રિલોક પાછો તો આવવાનો જ છે. તે દરમ્યાન તમે જગન્નાથ શાસ્ત્રીને કોઈક રીતે અહીં લઈ આવો, એટલામાં ત્રિલોક આવી રહેશે અને… બન્નેની હાજરીમાં વાતનો ફેંસલો!}}
{{ps |મિ. દેસાઈઃ| (વિચારતાં) હા, એમ જ કરીએ. આખરે સત્ય શું છે એ તો જાણવું જ જોઈએ…
{{ps |મિ. દેસાઈઃ| (વિચારતાં) હા, એમ જ કરીએ. આખરે સત્ય શું છે એ તો જાણવું જ જોઈએ…}}
(બોલતાં બોલતાં બાજુના ફ્લૅટ તરફ પ્રસ્થાન કરે છે.)
(બોલતાં બોલતાં બાજુના ફ્લૅટ તરફ પ્રસ્થાન કરે છે.)
{{ps |કમલેશઃ| (ન રહેવાતાં) આ શું સૂઝ્યું છે તમને બધાને? શા માટે ખોટી જીદ લઈ બધાનું સુખ અને સંતોષ છીનવી લેવા બેઠા છો?…
{{ps |કમલેશઃ| (ન રહેવાતાં) આ શું સૂઝ્યું છે તમને બધાને? શા માટે ખોટી જીદ લઈ બધાનું સુખ અને સંતોષ છીનવી લેવા બેઠા છો?…}}
(એક ક્ષણ અનિશ્ચિતતાની વીતે છે. બાજુના ફ્લૅટની દિશાએ જગન્નાથ શાસ્ત્રી અને તેની પાછળ મિ. દેસાઈ વાતો કરતાં કરતાં આવી રહેલા દેખાય છે.)
(એક ક્ષણ અનિશ્ચિતતાની વીતે છે. બાજુના ફ્લૅટની દિશાએ જગન્નાથ શાસ્ત્રી અને તેની પાછળ મિ. દેસાઈ વાતો કરતાં કરતાં આવી રહેલા દેખાય છે.)
{{ps |જગન્નાથઃ | મેં તમને કહ્યું ને? આ પ્રકારનો છોડ–કૅક્ટસ આપણા ગુજરાતમાં જવલ્લે જ મળે છે. એની પસંદગી મારી પુત્રી આશાએ કરી છે. લલિતકળા એની એને ભારે સૂઝ છે… તમને ખબર નહીં હોય સાહેબ, આશા જ્યારે આવડી નાની પંદર વર્ષની હતી ત્યારે મેં એને અભ્યાસ માટે કલકત્તા શાંતિનિકેતનમાં મોકલી આપી હતી… અને (વાતો કરતાં કરતાં દીવાનખંડમાં પ્રવેશે છે. ત્રણેય અધિકારીઓ ડોસાને સાચવી લેવાનો પ્રયત્ન કરે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.) અને પાંચ વર્ષ રહીને જ્યારે તે પાછી આવી ત્યારે તેના સુકુમાર યૌવનને કળાની સુરખીએ સૌંદર્ય આર્પ્યું હતું. તે ચિત્રો દોરતી, નૃત્ય કરતી, સિતાર વગાડતી… અને જ્યારે તે મંજુલ કંઠે રવીન્દ્રનાથની કવિતાનું ગાન કરતી ત્યારે… હા… બસ એ…ન…એ…જ…કવિતા!…
{{ps |જગન્નાથઃ | મેં તમને કહ્યું ને? આ પ્રકારનો છોડ–કૅક્ટસ આપણા ગુજરાતમાં જવલ્લે જ મળે છે. એની પસંદગી મારી પુત્રી આશાએ કરી છે. લલિતકળા એની એને ભારે સૂઝ છે… તમને ખબર નહીં હોય સાહેબ, આશા જ્યારે આવડી નાની પંદર વર્ષની હતી ત્યારે મેં એને અભ્યાસ માટે કલકત્તા શાંતિનિકેતનમાં મોકલી આપી હતી… અને (વાતો કરતાં કરતાં દીવાનખંડમાં પ્રવેશે છે. ત્રણેય અધિકારીઓ ડોસાને સાચવી લેવાનો પ્રયત્ન કરે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.) અને પાંચ વર્ષ રહીને જ્યારે તે પાછી આવી ત્યારે તેના સુકુમાર યૌવનને કળાની સુરખીએ સૌંદર્ય આર્પ્યું હતું. તે ચિત્રો દોરતી, નૃત્ય કરતી, સિતાર વગાડતી… અને જ્યારે તે મંજુલ કંઠે રવીન્દ્રનાથની કવિતાનું ગાન કરતી ત્યારે… હા… બસ એ…ન…એ…જ…કવિતા!…}}
‘જીવન જ્યારે સુકાઈ જાય કરુણા વર્ષન્તા આવો,
‘જીવન જ્યારે સુકાઈ જાય કરુણા વર્ષન્તા આવો,
માધુર્ય માત્રા છુપાઈ જાય, ગીતસુધા ઝરન્તા આવો.
માધુર્ય માત્રા છુપાઈ જાય, ગીતસુધા ઝરન્તા આવો.
Line 210: Line 210:
તે સાથે જ ગલીમાં ત્રિલોક સ્વસ્થ રીતે ચાલતો દીવાનખંડના દ્વાર તરફ આગળ વધતો દેખાય છે… વચ્ચે આ કવિતા સંભળાતાં અટકે છે. મૂંઝવણ અનુભવે છે, વળી આગળ વધે છે. આવું બે-ત્રણ વાર બને છે…
તે સાથે જ ગલીમાં ત્રિલોક સ્વસ્થ રીતે ચાલતો દીવાનખંડના દ્વાર તરફ આગળ વધતો દેખાય છે… વચ્ચે આ કવિતા સંભળાતાં અટકે છે. મૂંઝવણ અનુભવે છે, વળી આગળ વધે છે. આવું બે-ત્રણ વાર બને છે…
આ ગીત તેને ખૂબ અસ્વસ્થ બનાવી રહ્યું છે એ સ્પષ્ટ કળી શકાય છે. ધીમે ધીમે તેના મુખ પર હિંસ્ર ભાવો ઊપસવા માંડે છે. તે આગળ વધે છે અને બારણા સુધી પહોંચતાં તો તે જંગલી પશુની જેમ ત્રાડ પાડવા જેટલો ઉશ્કેરાઈ જાય છે.)
આ ગીત તેને ખૂબ અસ્વસ્થ બનાવી રહ્યું છે એ સ્પષ્ટ કળી શકાય છે. ધીમે ધીમે તેના મુખ પર હિંસ્ર ભાવો ઊપસવા માંડે છે. તે આગળ વધે છે અને બારણા સુધી પહોંચતાં તો તે જંગલી પશુની જેમ ત્રાડ પાડવા જેટલો ઉશ્કેરાઈ જાય છે.)
{{ps |ત્રિલોકઃ| (ત્રાડ પાડીને) ઓહ! સ્ટૉપ ઇટ! બંધ કરો આ બકવાસ! આ ગીત મારે નથી સાંભળવું! હું નથી સાંભળી શકતો!… નથી સાંભળતો… બંધ કરો!
{{ps |ત્રિલોકઃ| (ત્રાડ પાડીને) ઓહ! સ્ટૉપ ઇટ! બંધ કરો આ બકવાસ! આ ગીત મારે નથી સાંભળવું! હું નથી સાંભળી શકતો!… નથી સાંભળતો… બંધ કરો!}}
(ત્યાં પડેલી વૉકિંગ સ્ટિક લઈને ઝનૂનથી વીંઝે છે. જે ટિપોય પરની ફૂલદાનીને લાગતાં ફૂલદાની તૂટીને નીચે જમીન પર પડે છે. ગીત અટકે છે. નેપથ્યનો સ્ત્રીકંઠ પણ અટકે છે.
(ત્યાં પડેલી વૉકિંગ સ્ટિક લઈને ઝનૂનથી વીંઝે છે. જે ટિપોય પરની ફૂલદાનીને લાગતાં ફૂલદાની તૂટીને નીચે જમીન પર પડે છે. ગીત અટકે છે. નેપથ્યનો સ્ત્રીકંઠ પણ અટકે છે.
અત્યાર સુધી આ તરફ બેધ્યાન રહેલા ડોસાનું ત્રિલોક તરફ ધ્યાન જાય છે… ડોસો ગભરાય છે. દયામણા ભાવો તેના મોં પર ઊપસી આવે છે. ધ્રૂજતે પગે નાસવા જાય છે, પણ તેમ કરવા જતાં નીચે પડી જાય છે.)
અત્યાર સુધી આ તરફ બેધ્યાન રહેલા ડોસાનું ત્રિલોક તરફ ધ્યાન જાય છે… ડોસો ગભરાય છે. દયામણા ભાવો તેના મોં પર ઊપસી આવે છે. ધ્રૂજતે પગે નાસવા જાય છે, પણ તેમ કરવા જતાં નીચે પડી જાય છે.)
{{ps |ત્રિલોકઃ| (તેની નજીક નીચા નમીને અત્યંત ક્રોધથી) મેં તમને કેટલી વાર કહ્યું છે કે આ ગીત તમારે ન ગાવું! (ત્રાડ પાડતાં) ઓહ! પણ તમને ના કહી હોવા છતાં તમે અહીં આવ્યા શા માટે?
{{ps |ત્રિલોકઃ| (તેની નજીક નીચા નમીને અત્યંત ક્રોધથી) મેં તમને કેટલી વાર કહ્યું છે કે આ ગીત તમારે ન ગાવું! (ત્રાડ પાડતાં) ઓહ! પણ તમને ના કહી હોવા છતાં તમે અહીં આવ્યા શા માટે?}}
{{ps |જગન્નાથઃ | (ધ્રૂજતા અવાજે) ભૂલ… ભૂલ થઈ ગઈ, ભાઈ!
{{ps |જગન્નાથઃ | (ધ્રૂજતા અવાજે) ભૂલ… ભૂલ થઈ ગઈ, ભાઈ!}}
{{ps |ત્રિલોકઃ| ના કહેવા છતાં ઘરની બહાર નીકળ્યા શા માટે? ના કહેવા છતાં આ બધાને મળ્યા શા માટે?
{{ps |ત્રિલોકઃ| ના કહેવા છતાં ઘરની બહાર નીકળ્યા શા માટે? ના કહેવા છતાં આ બધાને મળ્યા શા માટે?}}
{{ps |જગન્નાથઃ | એક… એક ભૂલ માફ કરી દે… હવેથી એવું નહીં કરું…
{{ps |જગન્નાથઃ | એક… એક ભૂલ માફ કરી દે… હવેથી એવું નહીં કરું…}}
(બન્નેના ચહેરાની સખત બદલાતી અભિવ્યક્તિ કોણ કોને સાચવે છે એ નક્કી કરવા દેતી નથી.)
(બન્નેના ચહેરાની સખત બદલાતી અભિવ્યક્તિ કોણ કોને સાચવે છે એ નક્કી કરવા દેતી નથી.)}}
{{ps |ત્રિલોકઃ| (નમીને ડોસાની ગરદન પકડતાં) એક વાત સ્પષ્ટ સાંભળી લે, ડોસા! જીવ વહાલો હોય તો મારા કહ્યા પ્રમાણે ચાલવું પડશે! મારી આજ્ઞાનું પાલન કરવું પડશે!
{{ps |ત્રિલોકઃ| (નમીને ડોસાની ગરદન પકડતાં) એક વાત સ્પષ્ટ સાંભળી લે, ડોસા! જીવ વહાલો હોય તો મારા કહ્યા પ્રમાણે ચાલવું પડશે! મારી આજ્ઞાનું પાલન કરવું પડશે!}}
{{ps |જગન્નાથઃ | હા… હા… દીકરા… કરીશ… તારા સિવાય મારું છે પણ કોણ. (ડૂસકું)
{{ps |જગન્નાથઃ | હા… હા… દીકરા… કરીશ… તારા સિવાય મારું છે પણ કોણ. (ડૂસકું)}}
{{ps |ત્રિલોકઃ| ઓહ! વળી પાછાં આંસુ! મર્દની જેમ પરિસ્થિતિનો સામી છાતીએ મુકાબલો કરતાં તમને આવડતું જ નથી. આઈ હેઇટ સચ ટાઇપ ઑફ કાવર્ડ પીપલ! હું ધિક્કારું છું! થૂંકું છું એમના નામ પર!
{{ps |ત્રિલોકઃ| ઓહ! વળી પાછાં આંસુ! મર્દની જેમ પરિસ્થિતિનો સામી છાતીએ મુકાબલો કરતાં તમને આવડતું જ નથી. આઈ હેઇટ સચ ટાઇપ ઑફ કાવર્ડ પીપલ! હું ધિક્કારું છું! થૂંકું છું એમના નામ પર!}}
{{ps |જગન્નાથઃ | (આંસુ લૂછતાં) લૂછી નાખ્યાં બસ! હવે આંસુ નહીં આવે.
{{ps |જગન્નાથઃ | (આંસુ લૂછતાં) લૂછી નાખ્યાં બસ! હવે આંસુ નહીં આવે.}}
{{ps |ત્રિલોકઃ| ઓહ!… નો…નો!… યૂ ગેટ આઉટ ફ્રોમ હિયર… (વૉકિંગ સ્ટિક તેના હાથમાં ફેંકતા) તમે અહીંથી જાઓ!… જાઓ!… ચાલ્યા જાઓ!
{{ps |ત્રિલોકઃ| ઓહ!… નો…નો!… યૂ ગેટ આઉટ ફ્રોમ હિયર… (વૉકિંગ સ્ટિક તેના હાથમાં ફેંકતા) તમે અહીંથી જાઓ!… જાઓ!… ચાલ્યા જાઓ!}}
{{ps |જગન્નાથઃ | હા… જાઉં!… જાઉં… બેટા જાઉં!… જાઉં છું દીકરા!… જાઉં…
{{ps |જગન્નાથઃ | હા… જાઉં!… જાઉં… બેટા જાઉં!… જાઉં છું દીકરા!… જાઉં…}}
(ડોસો વૉકિંગ સ્ટિકની મદદથી ઊઠવાની કોશિશ કરે છે. ધ્રૂજતા શરીરે, સ્ટિક સરી જતાં પાછો પડી જાય છે… પછી… ખૂબ ધીમે ધીમે સ્ટિક ઠેરવે છે. અને તેને ટેકે ઊભો થાય છે… ત્રિલોકની આદેશાત્મક આંખો જોઈને ધીમે ધીમે બારણા સુધી જાય છે.)
(ડોસો વૉકિંગ સ્ટિકની મદદથી ઊઠવાની કોશિશ કરે છે. ધ્રૂજતા શરીરે, સ્ટિક સરી જતાં પાછો પડી જાય છે… પછી… ખૂબ ધીમે ધીમે સ્ટિક ઠેરવે છે. અને તેને ટેકે ઊભો થાય છે… ત્રિલોકની આદેશાત્મક આંખો જોઈને ધીમે ધીમે બારણા સુધી જાય છે.)
{{ps |જગન્નાથઃ | (બારણામાંથી) જાઉં… પણ ક્યાં જાઉં?
{{ps |જગન્નાથઃ | (બારણામાંથી) જાઉં… પણ ક્યાં જાઉં?}}
{{ps |ત્રિલોકઃ| ગમે ત્યાં! (કઠોરતાથી) જ્યાં તમારાં પેલાં કૅક્ટસ પર ફૂલ ખીલે ત્યાં! જાઓ…
{{ps |ત્રિલોકઃ| ગમે ત્યાં! (કઠોરતાથી) જ્યાં તમારાં પેલાં કૅક્ટસ પર ફૂલ ખીલે ત્યાં! જાઓ…}}
{{ps |જગન્નાથઃ | (હર્ષ ઘેલો થઈ) ઓહ! તમને ખબર છે? થોડો વખત પહેલાં જ કૅક્ટસ પર ફૂલ ખીલ્યાં છે!… કૅક્ટસ પર ફૂલ ખીલ્યાં છે!… ફૂલ! કૅક્ટસ… કૅક્ટસ પર?… કેટલાં સુંદર?… ફૂલ! કૅક્ટસ પર!
{{ps |જગન્નાથઃ | (હર્ષ ઘેલો થઈ) ઓહ! તમને ખબર છે? થોડો વખત પહેલાં જ કૅક્ટસ પર ફૂલ ખીલ્યાં છે!… કૅક્ટસ પર ફૂલ ખીલ્યાં છે!… ફૂલ! કૅક્ટસ… કૅક્ટસ પર?… કેટલાં સુંદર?… ફૂલ! કૅક્ટસ પર!}}
(બહાર ઝરૂખામાં કૅક્ટસના કૂંડા ભણી દોડી જાય છે. ત્યાં જ એક પોલીસ ઇન્સ્પેક્ટર ઝડપભરી ચાલે ઝરૂખામાં દાખલ થાય છે. એની લાકડીની અડફટે કૅક્ટસનું કૂંડું નીચે જમીન પર પડી તૂટી જાય છે. ડોસો અધવચ્ચે ઇન્સ્પેક્ટરથી સ્તબ્ધ બની ઊભો રહે છે… ઇન્સ્પેક્ટર દીવાનખંડમાં પ્રવેશે છે.)
(બહાર ઝરૂખામાં કૅક્ટસના કૂંડા ભણી દોડી જાય છે. ત્યાં જ એક પોલીસ ઇન્સ્પેક્ટર ઝડપભરી ચાલે ઝરૂખામાં દાખલ થાય છે. એની લાકડીની અડફટે કૅક્ટસનું કૂંડું નીચે જમીન પર પડી તૂટી જાય છે. ડોસો અધવચ્ચે ઇન્સ્પેક્ટરથી સ્તબ્ધ બની ઊભો રહે છે… ઇન્સ્પેક્ટર દીવાનખંડમાં પ્રવેશે છે.)
ઇન્સ્પેક્ટરઃ સૉરી ટૂ ડિસ્ટર્બ યૂ, જેન્ટલમૅન! મારે એક ખાસ કામ માટે અહીં આવવું પડ્યું છે. ફોર યૉર ઇન્ફર્મેશન… અહીં સામેના જ મકાનમાં ત્રીજે માળે એક સ્ત્રીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે!…
{{ps |ઇન્સ્પેક્ટરઃ |સૉરી ટૂ ડિસ્ટર્બ યૂ, જેન્ટલમૅન! મારે એક ખાસ કામ માટે અહીં આવવું પડ્યું છે. ફોર યૉર ઇન્ફર્મેશન… અહીં સામેના જ મકાનમાં ત્રીજે માળે એક સ્ત્રીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે!…}}
આમ તો તે મકાનને બહારથી તાળું હતું. પણ તાળું તોડીને તપાસ કરતાં અમને એ જ ઓરડામાંથી ઘણી શંકાસ્પદ કડીઓ હાથ લાગી છે, અને તેમાં સૌથી અગત્યની કડી છે મરનાર બાઈ મિસિસ મજમુદારનો આ પત્ર!… એટલે આ પત્ર વાંચતા અને ઘટનાસ્થળ પર પડેલી વીંખાયેલી, વેરાયેલી વસ્તુઓ જોતાં એમ લાગે છે કે મરનાર બાઈ માનસિક રીતે અસ્થિર હતી! અસમતોલ હતી! ગાંડી હતી!…
આમ તો તે મકાનને બહારથી તાળું હતું. પણ તાળું તોડીને તપાસ કરતાં અમને એ જ ઓરડામાંથી ઘણી શંકાસ્પદ કડીઓ હાથ લાગી છે, અને તેમાં સૌથી અગત્યની કડી છે મરનાર બાઈ મિસિસ મજમુદારનો આ પત્ર!… એટલે આ પત્ર વાંચતા અને ઘટનાસ્થળ પર પડેલી વીંખાયેલી, વેરાયેલી વસ્તુઓ જોતાં એમ લાગે છે કે મરનાર બાઈ માનસિક રીતે અસ્થિર હતી! અસમતોલ હતી! ગાંડી હતી!…
{{ps |જગન્નાથઃ | ઓહ! (કૅક્ટસના કૂંડા પાસે ભાંગી પડતાં) ક્યાં ગયાં મારાં કૅક્ટસનાં ફૂલ? અરે!… એને નીચે કોણે ફેંકી દીધાં?… ઓહ! કેટલી મહેનતે જે ઉગાડ્યાં હતાં તે કૅક્ટસનાં ફૂલ આજ ચૂંટાઈ ગયાં. લૂંટાઈ ગયાં, ખોવાઈ ગયાં!…
{{ps |જગન્નાથઃ | ઓહ! (કૅક્ટસના કૂંડા પાસે ભાંગી પડતાં) ક્યાં ગયાં મારાં કૅક્ટસનાં ફૂલ? અરે!… એને નીચે કોણે ફેંકી દીધાં?… ઓહ! કેટલી મહેનતે જે ઉગાડ્યાં હતાં તે કૅક્ટસનાં ફૂલ આજ ચૂંટાઈ ગયાં. લૂંટાઈ ગયાં, ખોવાઈ ગયાં!…}}
{{ps |ત્રિલોકઃ| (ગણગણતાં) બધાંને ખબર પડી ગઈ કે ફૂલ અસલી નહીં, નકલી હતાં… (ચહેરા પરથી સંવેદનો ઊતરી રુક્ષતા ચડવા માંડે છે.)
{{ps |ત્રિલોકઃ| (ગણગણતાં) બધાંને ખબર પડી ગઈ કે ફૂલ અસલી નહીં, નકલી હતાં… (ચહેરા પરથી સંવેદનો ઊતરી રુક્ષતા ચડવા માંડે છે.)
ઇન્સ્પેક્ટરઃ અરે, પણ મને કોઈ કહેશો કે અંતે આમાં સત્ય શું છે?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | અરે, પણ મને કોઈ કહેશો કે અંતે આમાં સત્ય શું છે?}}
(‘સત્ય શું છે?’, ‘સત્ય શું છે?’ના પ્રતિઘોષ સંભળાય છે. પ્રેક્ષકોનો ગણગણાટ જાણે કોલાહલમાં પરિણમતો હોય એવું લાગે છે. ‘અમને આમાં સત્ય ન મળ્યું’, ‘આ જ સત્યે છે!’, ‘અમને આમાં સત્ય જડ્યું’, ‘દરેક વ્યક્તિનું સત્ય જુદું છે!’ સત્ય શું છે – ‘તમે જુઓ તે!’, ‘તમે સાંભળો તે!’, સત્ય શું છે – ‘તમે અનુભવો તે’ વગેરે શબ્દસમૂહો ઉચ્ચારતા પ્રેક્ષકોનું એક ટોળું રંગમંચ પાસે પ્રેક્ષાગારમાં ઊભરાઈ આવે છે… ટોળાના પ્રશ્નોના ઉત્તર ટોળામાંથી જ ઊપસી આવે છે…
(‘સત્ય શું છે?’, ‘સત્ય શું છે?’ના પ્રતિઘોષ સંભળાય છે. પ્રેક્ષકોનો ગણગણાટ જાણે કોલાહલમાં પરિણમતો હોય એવું લાગે છે. ‘અમને આમાં સત્ય ન મળ્યું’, ‘આ જ સત્યે છે!’, ‘અમને આમાં સત્ય જડ્યું’, ‘દરેક વ્યક્તિનું સત્ય જુદું છે!’ સત્ય શું છે – ‘તમે જુઓ તે!’, ‘તમે સાંભળો તે!’, સત્ય શું છે – ‘તમે અનુભવો તે’ વગેરે શબ્દસમૂહો ઉચ્ચારતા પ્રેક્ષકોનું એક ટોળું રંગમંચ પાસે પ્રેક્ષાગારમાં ઊભરાઈ આવે છે… ટોળાના પ્રશ્નોના ઉત્તર ટોળામાંથી જ ઊપસી આવે છે…
દરમ્યાન સર્ચલાઇટ જેવો ઝાંખો પ્રકાશપુંજ ક્યારેક પ્રેક્ષકોને તો ક્યારેક મૂર્તિવત્ ઊભા રહેલાં પાત્રોને એક પછી એક પ્રકાશિત કરે છે… અને જ્યારે પડદો બંધ થવા સરકે છે ત્યારે ત્રિલોક મજમુદાર હજી પ્રારંભની જ પરિસ્થિતિમાં નજરે ચડે છે. ‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’ના પડઘા હજુ શમ્યા નથી. એ જ સોગંદનામાની પશ્ચાદ્ભૂમાં નાટકની અધૂરી રહેલી ઉદ્ઘોષણા પૂરી થાય છે…
દરમ્યાન સર્ચલાઇટ જેવો ઝાંખો પ્રકાશપુંજ ક્યારેક પ્રેક્ષકોને તો ક્યારેક મૂર્તિવત્ ઊભા રહેલાં પાત્રોને એક પછી એક પ્રકાશિત કરે છે… અને જ્યારે પડદો બંધ થવા સરકે છે ત્યારે ત્રિલોક મજમુદાર હજી પ્રારંભની જ પરિસ્થિતિમાં નજરે ચડે છે. ‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’ના પડઘા હજુ શમ્યા નથી. એ જ સોગંદનામાની પશ્ચાદ્ભૂમાં નાટકની અધૂરી રહેલી ઉદ્ઘોષણા પૂરી થાય છે…
અને એક વાર ઘોર અંધકાર છવાઈ જાય પછી ત્રિલોકનું પ્રસ્થાન કે જવનિકાપતન – કંઈ જ કળી શકાતું નથી…)
અને એક વાર ઘોર અંધકાર છવાઈ જાય પછી ત્રિલોકનું પ્રસ્થાન કે જવનિકાપતન – કંઈ જ કળી શકાતું નથી…)
(સમાપન)
<center>(સમાપન)</center>
(ગુજરાતી પ્રતિનિધિ એકાંકીઓ)
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ એકાંકીઓ)}}
*
*
18,450

edits