ગુજરાતી એકાંકીસંપદા/‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’}}<br>{{color|blue|વિહંગ મહેતા}}}} {{cent...")
 
No edit summary
Line 16: Line 16:
વ્યક્તિ – ત્રિલોક મજમુદાર – કાળા ચૂંથાયેલા સૂટમાં નજરે પડે છે. દાઢી થોડી વધેલી છે. કળવકળ થતા લાલ ડોળા સાથે તેના ચહેરા પર ભયગ્રસ્ત રાની પશુ જેવા ભાવ વારંવાર દેખાયા કરે છે.
વ્યક્તિ – ત્રિલોક મજમુદાર – કાળા ચૂંથાયેલા સૂટમાં નજરે પડે છે. દાઢી થોડી વધેલી છે. કળવકળ થતા લાલ ડોળા સાથે તેના ચહેરા પર ભયગ્રસ્ત રાની પશુ જેવા ભાવ વારંવાર દેખાયા કરે છે.
પ્રેક્ષકોમાંથી કાળો કોટ પહેરેલી એક વ્યક્તિ ઊઠીને પીંજરા પાસે જાય છે. તેના હાથમાં લાલ કપડામાં વીંટેલું પુસ્તક છે. પીંજરા તરફ એ પુસ્તક ધરે છે.)
પ્રેક્ષકોમાંથી કાળો કોટ પહેરેલી એક વ્યક્તિ ઊઠીને પીંજરા પાસે જાય છે. તેના હાથમાં લાલ કપડામાં વીંટેલું પુસ્તક છે. પીંજરા તરફ એ પુસ્તક ધરે છે.)
{{ps |વ્યક્તિઃ | (સોગંદ લેતાં) હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ. માત્ર સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. (અદાલતનો ગણગણાટ અને લાલ પ્રકાશ, બન્ને સતેજ બને છે.)
{{ps |વ્યક્તિઃ | (સોગંદ લેતાં) હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ. માત્ર સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. (અદાલતનો ગણગણાટ અને લાલ પ્રકાશ, બન્ને સતેજ બને છે.)}}
{{ps |અવાજઃ | (હથોડી ઠોકવાના અવાજ સાથે) ઑર્ડર… ઑર્ડર… (શાન્તિ પથરાય છે) તમારું નામ?
{{ps |અવાજઃ | (હથોડી ઠોકવાના અવાજ સાથે) ઑર્ડર… ઑર્ડર… (શાન્તિ પથરાય છે) તમારું નામ?}}
{{ps |વ્યક્તિઃ | ત્રિલોક મજમુદાર.
{{ps |વ્યક્તિઃ | ત્રિલોક મજમુદાર.}}
{{ps |અવાજઃ | ક્યાં રહો છો?
{{ps |અવાજઃ | ક્યાં રહો છો?}}
{{ps |વ્યક્તિઃ | સિમ્બેલિક કંપનીના ઇન્ડસ્ટ્રિયલ ટાઉન – ઔદ્યોગિક નગરમાં.
{{ps |વ્યક્તિઃ | સિમ્બેલિક કંપનીના ઇન્ડસ્ટ્રિયલ ટાઉન – ઔદ્યોગિક નગરમાં.}}
{{ps |અવાજઃ | ધંધો?
{{ps |અવાજઃ | ધંધો?}}
{{ps |વ્યક્તિઃ | ત્રણ મહિનાથી કંપનીના એકાઉન્ટ્સ સેક્શનમાં ક્લાર્ક છું.
{{ps |વ્યક્તિઃ | ત્રણ મહિનાથી કંપનીના એકાઉન્ટ્સ સેક્શનમાં ક્લાર્ક છું.}}
{{ps |અવાજઃ | તમારી પત્નીના થયેલા શંકાસ્પદ મૃત્યુ અંગે તમારે કંઈ કહેવાનું છે? કોઈના પર શંકા?… આરોપ…?
{{ps |અવાજઃ | તમારી પત્નીના થયેલા શંકાસ્પદ મૃત્યુ અંગે તમારે કંઈ કહેવાનું છે? કોઈના પર શંકા?… આરોપ…?}}
{{ps |વ્યક્તિઃ | શંકા? શંકા તો મારે મારા પર લાવવી જોઈએ.
{{ps |વ્યક્તિઃ | શંકા? શંકા તો મારે મારા પર લાવવી જોઈએ.}}
(પૃષ્ઠભૂમિનો ગણગણાટ ખૂબ વધી જાય છે.)
(પૃષ્ઠભૂમિનો ગણગણાટ ખૂબ વધી જાય છે.)
{{ps |અવાજઃ | ઑર્ડર… જુઓ! આ અદાલત છે. જુબાની આપતાં પહેલાં તમે સત્ય બોલવાના સોગંદ લીધા છે. તમે એક સુશિક્ષિત વ્યક્તિ છો. અદાલતનું કાર્ય સુવ્યવસ્થિત ચાલે એ જોવાની તમારી ફરજ છે, ન્યાય અને ઈશ્વરને ધ્યાનમાં રાખી તમે સત્ય કેમ નથી બોલતા?
{{ps |અવાજઃ | ઑર્ડર… જુઓ! આ અદાલત છે. જુબાની આપતાં પહેલાં તમે સત્ય બોલવાના સોગંદ લીધા છે. તમે એક સુશિક્ષિત વ્યક્તિ છો. અદાલતનું કાર્ય સુવ્યવસ્થિત ચાલે એ જોવાની તમારી ફરજ છે, ન્યાય અને ઈશ્વરને ધ્યાનમાં રાખી તમે સત્ય કેમ નથી બોલતા?}}
{{ps |વ્યક્તિઃ | (ખુન્નસથી) સત્ય? સત્ય તો હું બોલીશ, પણ જીરવવાની તાકાત છે તમારામાં? સત્યનો તાપ જીરવવો આકરો છે… પણ તમારે સત્ય જ જાણવું છે ને? જુઓ… (પીંજરામાંથી નીકળી જવનિકામાં મધ્યમાં આવી ઊભો રહે છે.) આ છે સત્ય! (જવનિકાના બન્ને છેડા પકડીને) સત્ય જાણતાં પહેલાં તમારે બધાએ પણ સત્ય બોલવાના સોગંદ લેવા પડશે. બોલો… હું જે કંઈ… કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું… હું જે કંઈ…
{{ps |વ્યક્તિઃ | (ખુન્નસથી) સત્ય? સત્ય તો હું બોલીશ, પણ જીરવવાની તાકાત છે તમારામાં? સત્યનો તાપ જીરવવો આકરો છે… પણ તમારે સત્ય જ જાણવું છે ને? જુઓ… (પીંજરામાંથી નીકળી જવનિકામાં મધ્યમાં આવી ઊભો રહે છે.) આ છે સત્ય! (જવનિકાના બન્ને છેડા પકડીને) સત્ય જાણતાં પહેલાં તમારે બધાએ પણ સત્ય બોલવાના સોગંદ લેવા પડશે. બોલો… હું જે કંઈ… કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું… હું જે કંઈ…}}
(પ્રેક્ષાગારમાંના પ્રેક્ષકો યંત્રવત્ એક પછી એક ઊભા થઈ એ સોગંદ લે છે.)
(પ્રેક્ષાગારમાંના પ્રેક્ષકો યંત્રવત્ એક પછી એક ઊભા થઈ એ સોગંદ લે છે.)
{{ps |પ્રેક્ષક ૧: | હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું…
{{ps |પ્રેક્ષક ૧: | હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું…}}
{{ps |પ્રેક્ષક ૨: | હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું…
{{ps |પ્રેક્ષક ૨: | હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું…}}
{{ps |પ્રેક્ષક ૩:| હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું…
{{ps |પ્રેક્ષક ૩:| હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું…}}
(આખાય પ્રેક્ષાગારમાં આ પડઘા અવિરત ગાજ્યા કરે છે. વ્યક્તિ – ત્રિલોક – ખડખડાટ અટ્ટહાસ્ય કરે છે. આવા મિશ્રિત પાર્શ્વધ્વનિ વચ્ચે નાટકની ઉદ્ઘોષણા ઘેરા સ્વરે સંભળાય છે. પડદો ધીમે ધીમે ઊઘડે છે. પડદો ઊઘડી રહેતાં અટ્ટહાસ્ય અને સોગંદનામાના પડઘા શમી જાય છે.)
(આખાય પ્રેક્ષાગારમાં આ પડઘા અવિરત ગાજ્યા કરે છે. વ્યક્તિ – ત્રિલોક – ખડખડાટ અટ્ટહાસ્ય કરે છે. આવા મિશ્રિત પાર્શ્વધ્વનિ વચ્ચે નાટકની ઉદ્ઘોષણા ઘેરા સ્વરે સંભળાય છે. પડદો ધીમે ધીમે ઊઘડે છે. પડદો ઊઘડી રહેતાં અટ્ટહાસ્ય અને સોગંદનામાના પડઘા શમી જાય છે.)
{{ps |વ્યક્તિઃ | (અચાનક જાગ્રત બની. પ્રેક્ષકોને) સૉરી, વેરી સારી! (જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો ચાલ્યો જાય છે.)
{{ps |વ્યક્તિઃ | (અચાનક જાગ્રત બની. પ્રેક્ષકોને) સૉરી, વેરી સારી! (જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો ચાલ્યો જાય છે.)}}
(રંગમંચ પર હવે પ્રકાશ વધે છે. ત્યાં એક દીવાનખંડ નજરે ચડે છે. ડાબી બાજુએ આ દીવાનખંડમાં પ્રવેશવાનું એક બારણું – ફ્રેમ – આભાસ છે. બારણા બહાર લાકડાના કઠેડાવાળો લાંબો ઝરૂખો છે. ત્યાંથી પગથિયાં ઊતરતાં આ ઔદ્યોગિક નગરની ગલી નજરે પડે છે.
(રંગમંચ પર હવે પ્રકાશ વધે છે. ત્યાં એક દીવાનખંડ નજરે ચડે છે. ડાબી બાજુએ આ દીવાનખંડમાં પ્રવેશવાનું એક બારણું – ફ્રેમ – આભાસ છે. બારણા બહાર લાકડાના કઠેડાવાળો લાંબો ઝરૂખો છે. ત્યાંથી પગથિયાં ઊતરતાં આ ઔદ્યોગિક નગરની ગલી નજરે પડે છે.
ગલીમાં એક લૅમ્પપોસ્ટ છે, જેનો પ્રકાશ ક્યારેક વત્તો, ક્યારેક ઓછો એમ વેરાયા કરે છે.
ગલીમાં એક લૅમ્પપોસ્ટ છે, જેનો પ્રકાશ ક્યારેક વત્તો, ક્યારેક ઓછો એમ વેરાયા કરે છે.
Line 40: Line 40:
વાતાવરણમાં એક જબરજસ્ત વ્યગ્રતા વરતાઈ રહી છે.
વાતાવરણમાં એક જબરજસ્ત વ્યગ્રતા વરતાઈ રહી છે.
થોડી ક્ષણો પછી કમલેશ અને કૈલાસ બન્ને મિ. દેસાઈ તરફ અર્થસૂચક નજરે જુએ છે. મિ. દેસાઈ ભારે હૈયે ઊભા થાય છે. હેટ-સ્ટૅન્ડ પરથી પોતાનો કોટ ઉતારી પહેરે છે. બન્ને મિત્રો તરફ એક નજર ફેંકીને મિ. દેસાઈ ઝરૂખાનો દાદર ઊતરી ગલીમાં ચાલ્યા જાય છે.)
થોડી ક્ષણો પછી કમલેશ અને કૈલાસ બન્ને મિ. દેસાઈ તરફ અર્થસૂચક નજરે જુએ છે. મિ. દેસાઈ ભારે હૈયે ઊભા થાય છે. હેટ-સ્ટૅન્ડ પરથી પોતાનો કોટ ઉતારી પહેરે છે. બન્ને મિત્રો તરફ એક નજર ફેંકીને મિ. દેસાઈ ઝરૂખાનો દાદર ઊતરી ગલીમાં ચાલ્યા જાય છે.)
{{ps |કમલેશઃ| એમ ત્યારે! આખરે મિ. દેસાઈ આ બાબતને પોલીસ ઇન્સ્પેક્ટર સુધી લઈ જ ગયા, એમ જ ને?
{{ps |કમલેશઃ| એમ ત્યારે! આખરે મિ. દેસાઈ આ બાબતને પોલીસ ઇન્સ્પેક્ટર સુધી લઈ જ ગયા, એમ જ ને?}}
{{ps |કૈલાસ:| પણ એમાં ખોટું શું છે? જો કોઈ એક વ્યક્તિથી સમાજનું વાતાવરણ બગડતું હોય તો તેને દૂર કરવી એ આપણી ફરજ છે. અને મિ. દેસાઈને એનો પૂરેપૂરો હક છે, કારણ કે એ તેના પોતાના જ હાથ નીચે નોકરી કરે છે.
{{ps |કૈલાસ:| પણ એમાં ખોટું શું છે? જો કોઈ એક વ્યક્તિથી સમાજનું વાતાવરણ બગડતું હોય તો તેને દૂર કરવી એ આપણી ફરજ છે. અને મિ. દેસાઈને એનો પૂરેપૂરો હક છે, કારણ કે એ તેના પોતાના જ હાથ નીચે નોકરી કરે છે.}}
{{ps |કમલેશઃ| મિ. દેસાઈના હાથ નીચે ભલે હોય, પણ તે ઑફિસમાં – ઘરમાં નહીં.
{{ps |કમલેશઃ| મિ. દેસાઈના હાથ નીચે ભલે હોય, પણ તે ઑફિસમાં – ઘરમાં નહીં.}}
{{ps |કૈલાસ:| …પણ તેણે આપણી જ બિલ્ડિંગમાં બાજુનો ફ્લૅટ ભાડે રાખ્યો છે, જેમાં તેના ફાધર-ઇન-લૉ અર્થાત્ તેના સસરા રહે છે. એ દૃષ્ટિએ, એ આપણા પડોશી પણ છે.
{{ps |કૈલાસ:| …પણ તેણે આપણી જ બિલ્ડિંગમાં બાજુનો ફ્લૅટ ભાડે રાખ્યો છે, જેમાં તેના ફાધર-ઇન-લૉ અર્થાત્ તેના સસરા રહે છે. એ દૃષ્ટિએ, એ આપણા પડોશી પણ છે.}}
{{ps |કમલેશઃ| કોઈ ક્યાં રહે છે તેની સાથે આપણને શી નિસ્બત? વ્યક્તિ તરીકે તેને જ્યાં રહેવું હોય, કોઈને ત્યાં રાખવું હોય – એ સ્વતંત્ર છે – એની એને છૂટ છે. મને સમજ નથી પડતી શા માટે તેની નોંધ લીધા કરીએ છીએ?
{{ps |કમલેશઃ| કોઈ ક્યાં રહે છે તેની સાથે આપણને શી નિસ્બત? વ્યક્તિ તરીકે તેને જ્યાં રહેવું હોય, કોઈને ત્યાં રાખવું હોય – એ સ્વતંત્ર છે – એની એને છૂટ છે. મને સમજ નથી પડતી શા માટે તેની નોંધ લીધા કરીએ છીએ?}}
{{ps |કૈલાસ:| બટ ડૂ યૂ નોટ ફાઇન્ડ ઇટ સ્ટ્રેઇન્જ? એ ઑફિસે સમયસર આવે છે. બોલ્યાચાલ્યા વગર કામ કરે છે. રિસેસમાં કૅન્ટીનને છેલ્લે બાંકડે બેસી માત્ર સિગરેટ ફૂંક્યા કરે છે. સમયસર ઘેર જાય છે. એને ઘેર પણ ક્યારે એવું કોઈ સગુંવહાલું, આડોશી-પાડોશી, મિત્ર કે મહેમાન આવ્યું હોય એવું દેખાતું નથી. અરે, એ પોતે નથી શહેરમાં દેખાતો, નથી ઘરમાં, ન બોલવું, ન ચાલવું, ન કોઈ વાતચીત, ન કોઈ ઉલ્લાસ-ઉમંગ… કાયમ જુઓ તો એક અજબ ઉદાસીન દયામણો ચહેરો, શરીર પર એ કાળો સૂટ. વધી ગયેલાં વાળ, દાઢી અને… અને… કેવો વિચિત્ર માણસ? કાળા સૂટ સાથે રૂમાલ પણ કાળો? કોણ જાણે કયાં કાળાં કરતૂતોનું પ્રાયશ્ચિત્ત કરતો હશે…?
{{ps |કૈલાસ:| બટ ડૂ યૂ નોટ ફાઇન્ડ ઇટ સ્ટ્રેઇન્જ? એ ઑફિસે સમયસર આવે છે. બોલ્યાચાલ્યા વગર કામ કરે છે. રિસેસમાં કૅન્ટીનને છેલ્લે બાંકડે બેસી માત્ર સિગરેટ ફૂંક્યા કરે છે. સમયસર ઘેર જાય છે. એને ઘેર પણ ક્યારે એવું કોઈ સગુંવહાલું, આડોશી-પાડોશી, મિત્ર કે મહેમાન આવ્યું હોય એવું દેખાતું નથી. અરે, એ પોતે નથી શહેરમાં દેખાતો, નથી ઘરમાં, ન બોલવું, ન ચાલવું, ન કોઈ વાતચીત, ન કોઈ ઉલ્લાસ-ઉમંગ… કાયમ જુઓ તો એક અજબ ઉદાસીન દયામણો ચહેરો, શરીર પર એ કાળો સૂટ. વધી ગયેલાં વાળ, દાઢી અને… અને… કેવો વિચિત્ર માણસ? કાળા સૂટ સાથે રૂમાલ પણ કાળો? કોણ જાણે કયાં કાળાં કરતૂતોનું પ્રાયશ્ચિત્ત કરતો હશે…?}}
{{ps |કમલેશઃ| પણ આ બધી તેની વ્યક્તિગત બાબતો છે. આ બધું કરવા માટે તે સ્વતંત્ર છે. એનો અર્થ એ નથી કે…
{{ps |કમલેશઃ| પણ આ બધી તેની વ્યક્તિગત બાબતો છે. આ બધું કરવા માટે તે સ્વતંત્ર છે. એનો અર્થ એ નથી કે…}}
{{ps |કૈલાસ:| ઓહ, પણ આવું તો કેમ ચાલે?… તને ખબર છે? એ રોજ દિવસમાં બે વાર – બાજુના ફ્લૅટમાં રહેતા તેના ઘરડા અપંગ સસરાના ખબર-અંતર પૂછવા આવે છે – અચૂક આવે છે.
{{ps |કૈલાસ:| ઓહ, પણ આવું તો કેમ ચાલે?… તને ખબર છે? એ રોજ દિવસમાં બે વાર – બાજુના ફ્લૅટમાં રહેતા તેના ઘરડા અપંગ સસરાના ખબર-અંતર પૂછવા આવે છે – અચૂક આવે છે.}}
{{ps |કમલેશઃ| તે આવે.. તેથી શું?
{{ps |કમલેશઃ| તે આવે.. તેથી શું?}}
{{ps |કૈલાસ:| હા, હા, આવે છે પણ પોતાની પત્ની વગર, એકલો. આજે ત્રણ ત્રણ મહિનાથી હું જોઉં છું. અહીં ગલીને નાકે તેનું ઘર હોવા છતાં ક્યારેય તે તેની પત્નીને સાથે લાવતો નથી…
{{ps |કૈલાસ:| હા, હા, આવે છે પણ પોતાની પત્ની વગર, એકલો. આજે ત્રણ ત્રણ મહિનાથી હું જોઉં છું. અહીં ગલીને નાકે તેનું ઘર હોવા છતાં ક્યારેય તે તેની પત્નીને સાથે લાવતો નથી…}}
{{ps |કમલેશઃ| ન પણ લાવે…
{{ps |કમલેશઃ| ન પણ લાવે…
{{ps |કૈલાસ:| ઓફ ઓહ, પણ આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને પોતાના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? ત્રણ ત્રણ મહિના થયા. બસ નાકા પર જ પોતાના પિતાનું ઘર હોય, તો દીકરી પોતાના બાપને મળ્યા વગર રહી કેવી રીતે શકે?
{{ps |કૈલાસ:| ઓફ ઓહ, પણ આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને પોતાના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? ત્રણ ત્રણ મહિના થયા. બસ નાકા પર જ પોતાના પિતાનું ઘર હોય, તો દીકરી પોતાના બાપને મળ્યા વગર રહી કેવી રીતે શકે?
{{ps |કમલેશઃ| કદાચ… તે માંદી હોય અથવા તો…
{{ps |કમલેશઃ| કદાચ… તે માંદી હોય અથવા તો…}}
{{ps |કૈલાસ:| પણ એ માંદી નથી. હું ઘણી વાર તેને ફ્લૅટની ગૅલેરીમાં ઊભી રહેલી જોઉં છું. તને શું ખબર કમલેશ… (નિઃશ્વાસ સાથે) એ દૃશ્ય કેટલું ગમગીન હોય છે? એ બિચારો ડોસો ખોડંગાતો ખોડંગાતો રોજ સાંજે પોતાની દીકરીના ઝરૂખાની બરાબર સામે કચરાપેટી પાસે જઈ ઊભો રહે છે. ગંધાતી બદબૂ મારતી જગ્યામાં કલાક–અડધો કલાક ઊંચે આકાશ તરફ જોઈ રાહ જુએ છે, પોતાની દીકરીના બહાર આવવાની. દીકરી બહાર ઝરૂખામાં આવે છે. કોક વાર એકાદ ચિઠ્ઠીમાં કંઈક લખી ઉપરથી ફેંકે છે. ઘણી વાર એ ચિઠ્ઠી કચરાપેટીમાં પડે છે. અને એ ડોસો, ચિઠ્ઠી શોધવા માટે કચરાપેટીના દરેક કાગળ વીણી વીણીને જુએ છે, ક્યાંય એની દીકરીનો કાગળ તો નથી ને? વૉટ એ ટ્રૅજેડી? એન ઍજ્યુકેટેડ પર્સન…
{{ps |કૈલાસ:| પણ એ માંદી નથી. હું ઘણી વાર તેને ફ્લૅટની ગૅલેરીમાં ઊભી રહેલી જોઉં છું. તને શું ખબર કમલેશ… (નિઃશ્વાસ સાથે) એ દૃશ્ય કેટલું ગમગીન હોય છે? એ બિચારો ડોસો ખોડંગાતો ખોડંગાતો રોજ સાંજે પોતાની દીકરીના ઝરૂખાની બરાબર સામે કચરાપેટી પાસે જઈ ઊભો રહે છે. ગંધાતી બદબૂ મારતી જગ્યામાં કલાક–અડધો કલાક ઊંચે આકાશ તરફ જોઈ રાહ જુએ છે, પોતાની દીકરીના બહાર આવવાની. દીકરી બહાર ઝરૂખામાં આવે છે. કોક વાર એકાદ ચિઠ્ઠીમાં કંઈક લખી ઉપરથી ફેંકે છે. ઘણી વાર એ ચિઠ્ઠી કચરાપેટીમાં પડે છે. અને એ ડોસો, ચિઠ્ઠી શોધવા માટે કચરાપેટીના દરેક કાગળ વીણી વીણીને જુએ છે, ક્યાંય એની દીકરીનો કાગળ તો નથી ને? વૉટ એ ટ્રૅજેડી? એન ઍજ્યુકેટેડ પર્સન…}}
{{ps |કમલેશઃ| શું કહ્યું, એ ભણેલો છે?
{{ps |કમલેશઃ| શું કહ્યું, એ ભણેલો છે?}}
{{ps |કૈલાસ:| હા, એનું નામ છે જગન્નાથ શાસ્ત્રી, એમ.એ., એલએલ.બી. હવે તું જ કહે. કાળા સૂટ પહેરેલા એક વૃદ્ધ જઈફ આદમીને તું કચરાપેટી ફંફોસતો જુએ અને એ જો આપણા મિ. દેસાઈના એકાઉન્ટન્ટનો સસરો હોય… તો આ બધું તને વિચિત્ર નથી લાગતું?
{{ps |કૈલાસ:| હા, એનું નામ છે જગન્નાથ શાસ્ત્રી, એમ.એ., એલએલ.બી. હવે તું જ કહે. કાળા સૂટ પહેરેલા એક વૃદ્ધ જઈફ આદમીને તું કચરાપેટી ફંફોસતો જુએ અને એ જો આપણા મિ. દેસાઈના એકાઉન્ટન્ટનો સસરો હોય… તો આ બધું તને વિચિત્ર નથી લાગતું?}}
{{ps |કમલેશઃ| હા. હવે લાગે છે… પણ એનો અર્થ એ કે કોઈ એવી એક અદૃશ્ય દીવાલ છે જેને લીધે બાપ-દીકરી એકબીજાંને મળી નથી શકતાં…
{{ps |કમલેશઃ| હા. હવે લાગે છે… પણ એનો અર્થ એ કે કોઈ એવી એક અદૃશ્ય દીવાલ છે જેને લીધે બાપ-દીકરી એકબીજાંને મળી નથી શકતાં…}}
(મિ. દેસાઈ ધીમે પગલે પ્રવેશે છે. આ દીવાનખંડ એમના જ ફ્લૅટનો એક ભાગ છે.)
(મિ. દેસાઈ ધીમે પગલે પ્રવેશે છે. આ દીવાનખંડ એમના જ ફ્લૅટનો એક ભાગ છે.)
કાં તો દીકરી પોતાના પિતાને મળવા નીચે નથી ઊતરી શકતી, કાં તો તેનો પિતા દીકરીને મળવા ઉપર નથી જઈ શકતો.
કાં તો દીકરી પોતાના પિતાને મળવા નીચે નથી ઊતરી શકતી, કાં તો તેનો પિતા દીકરીને મળવા ઉપર નથી જઈ શકતો.
{{ps |મિ. દેસાઈઃ| ધેર યૂ આર! ઇન્સ્પેક્ટરના મનમાં પણ મેં આજ ઠસાવ્યું.
{{ps |મિ. દેસાઈઃ| ધેર યૂ આર! ઇન્સ્પેક્ટરના મનમાં પણ મેં આજ ઠસાવ્યું.}}
{{ps |કૈલાસ:| ઓહ, આવી ગયા મિ. દેસાઈ? શું કહ્યું ઇન્સ્પેક્ટર?
{{ps |કૈલાસ:| ઓહ, આવી ગયા મિ. દેસાઈ? શું કહ્યું ઇન્સ્પેક્ટર?}}
{{ps |મિ. દેસાઈઃ| અરે ત્યાં પહોંચતાં પહેલાં મને એક બીજા રહસ્યમય સમાચાર મળ્યા.
{{ps |મિ. દેસાઈઃ| અરે ત્યાં પહોંચતાં પહેલાં મને એક બીજા રહસ્યમય સમાચાર મળ્યા.}}
{{ps |કૈલાસ:| શું?
{{ps |કૈલાસ:| શું?}}
{{ps |મિ. દેસાઈઃ| રસ્તામાં જ મારી ઑફિસનો પટાવાળો સખારામ મળ્યો. એ કહેતો હતો કે મિ. ત્રિલોક મજમુદાર જ્યારે ઘરની બહાર નીકળે છે, ખાસ કરીને જ્યારે ઑફિસે આવે છે, ત્યારે ઘેર તાળું મારીને જ આવે છે.
{{ps |મિ. દેસાઈઃ| રસ્તામાં જ મારી ઑફિસનો પટાવાળો સખારામ મળ્યો. એ કહેતો હતો કે મિ. ત્રિલોક મજમુદાર જ્યારે ઘરની બહાર નીકળે છે, ખાસ કરીને જ્યારે ઑફિસે આવે છે, ત્યારે ઘેર તાળું મારીને જ આવે છે.}}
{{ps |કૈલાસ:| એનો અર્થ એ કે તે પોતાની પત્નીને ચોવીસ કલાક એક ઓરડીમાં પૂરી રાખે છે, ગોંધી રાખે છે, એમ ને?
{{ps |કૈલાસ:| એનો અર્થ એ કે તે પોતાની પત્નીને ચોવીસ કલાક એક ઓરડીમાં પૂરી રાખે છે, ગોંધી રાખે છે, એમ ને?}}
{{ps |મિ. દેસાઈઃ| યસ! અને આમ કોઈ પણ સ્ત્રીને ચોવીસ કલાક ઘરમાં પૂરી રાખવી એ ગુનો છે, અપરાધ છે, અત્યાચાર છે. શું શું વીતતું હશે એ સ્ત્રી પર? ત્રણ ત્રણ મહિનાથી જેણે ઘરની બહાર પગ નથી મૂક્યો, સાજી-નરવી હોવા છતાં! નહીં નહીં. આ ચાલી જ ન શકે. આ અત્યાચાર આપણે કોઈ પણ રીતે અટકાવવો જ જઈએ.
{{ps |મિ. દેસાઈઃ| યસ! અને આમ કોઈ પણ સ્ત્રીને ચોવીસ કલાક ઘરમાં પૂરી રાખવી એ ગુનો છે, અપરાધ છે, અત્યાચાર છે. શું શું વીતતું હશે એ સ્ત્રી પર? ત્રણ ત્રણ મહિનાથી જેણે ઘરની બહાર પગ નથી મૂક્યો, સાજી-નરવી હોવા છતાં! નહીં નહીં. આ ચાલી જ ન શકે. આ અત્યાચાર આપણે કોઈ પણ રીતે અટકાવવો જ જઈએ.}}
{{ps |કૈલાસ:| પણ મિ. દેસાઈ, કદાચ એવું પણ હોય, કે તેની પત્ની જવા માટે કકળતી હોય, રોતી હોય, બહારની સૃષ્ટિ નીરખવા માટે ટળવળતી હોય, અને તેના જવાબમાં એના પતિ ત્રિલોક તરફથી ઉપેક્ષાભર્યા શબ્દો વરસતા હોય, ગાળોનો વરસાદ વરસતો હોય, ક્યારેક ક્યારેક ઢોરમાર, તમાચા, લપડાક…
{{ps |કૈલાસ:| પણ મિ. દેસાઈ, કદાચ એવું પણ હોય, કે તેની પત્ની જવા માટે કકળતી હોય, રોતી હોય, બહારની સૃષ્ટિ નીરખવા માટે ટળવળતી હોય, અને તેના જવાબમાં એના પતિ ત્રિલોક તરફથી ઉપેક્ષાભર્યા શબ્દો વરસતા હોય, ગાળોનો વરસાદ વરસતો હોય, ક્યારેક ક્યારેક ઢોરમાર, તમાચા, લપડાક…}}
{{ps |કમલેશઃ| (ખૂબ આવેશમાં આવી જઈ… સ્ટૉપ ઇટ! (શાંતિ) પ્લીઝ ડૉન્ટ સ્પીક એ વર્ડ મોર અધરવાઇઝ આઈ વિલ… (તંગ શાંતિ) ઓહ! એને જે કંઈ થતું હોય તે સાથે તમારે શો સંબંધ છે? એઓ જે છે, જેવા છે, જેવી રીતે છે, સુખી છે. જવાબ આપો એ લોકો ક્યારે પોતાની સ્થિતિ વિશે તમને ફરિયાદ કરવા આવ્યા છે? ઢોરમાર ખાતી એની પત્નીની ક્યારેય તમે ચીસ સાંભળી છે? ખોડંગાતા ડોસાએ કચરાપેટીમાંથી માથું ઊંચકી ક્યારેય તમારી પાસે ભીખ માગી છે?… (શાંતિ) તો પછી શા માટે? શા માટે તમે એ લોકોની પાછળ પડ્યા છો? એકમેકની તૂટેલી ડાળીઓને સહારે આખીય જિન્દગી માટે એમણે ભ્રમની એક ઇમારત ચણી છે. શો હક છે તમને એ ઇમારત જમીનદોસ્ત કરી નાંખવાનો?
{{ps |કમલેશઃ| (ખૂબ આવેશમાં આવી જઈ… સ્ટૉપ ઇટ! (શાંતિ) પ્લીઝ ડૉન્ટ સ્પીક એ વર્ડ મોર અધરવાઇઝ આઈ વિલ… (તંગ શાંતિ) ઓહ! એને જે કંઈ થતું હોય તે સાથે તમારે શો સંબંધ છે? એઓ જે છે, જેવા છે, જેવી રીતે છે, સુખી છે. જવાબ આપો એ લોકો ક્યારે પોતાની સ્થિતિ વિશે તમને ફરિયાદ કરવા આવ્યા છે? ઢોરમાર ખાતી એની પત્નીની ક્યારેય તમે ચીસ સાંભળી છે? ખોડંગાતા ડોસાએ કચરાપેટીમાંથી માથું ઊંચકી ક્યારેય તમારી પાસે ભીખ માગી છે?… (શાંતિ) તો પછી શા માટે? શા માટે તમે એ લોકોની પાછળ પડ્યા છો? એકમેકની તૂટેલી ડાળીઓને સહારે આખીય જિન્દગી માટે એમણે ભ્રમની એક ઇમારત ચણી છે. શો હક છે તમને એ ઇમારત જમીનદોસ્ત કરી નાંખવાનો?}}
{{ps |કૈલાસ:| કમલેશ. ડૉન્ટ ગેટ ઍક્સાઇટેડ. એમની ઇમારત ભલે ભ્રમની હોય, પણ એ કેમ ભૂલી જાય છે કે દરેક ઇમારતના પાયામાં હોય છે સત્ય. અસત્યના પાયા પર કોઈ પણ ઇમારત ટકી શકે જ નહીં.
{{ps |કૈલાસ:| કમલેશ. ડૉન્ટ ગેટ ઍક્સાઇટેડ. એમની ઇમારત ભલે ભ્રમની હોય, પણ એ કેમ ભૂલી જાય છે કે દરેક ઇમારતના પાયામાં હોય છે સત્ય. અસત્યના પાયા પર કોઈ પણ ઇમારત ટકી શકે જ નહીં.}}
{{ps |મિ. દેસાઈઃ| ડેફિનેટલી. આખરે આવી વિચિત્ર વાતોમાં સાચું શું છે એ જાણવાનું કુતૂહલ કોને ન થાય? એક પછી એક હકીકત તપાસતાં જઈશું એટલે અંતે સત્ય જરૂર મળશે.
{{ps |મિ. દેસાઈઃ| ડેફિનેટલી. આખરે આવી વિચિત્ર વાતોમાં સાચું શું છે એ જાણવાનું કુતૂહલ કોને ન થાય? એક પછી એક હકીકત તપાસતાં જઈશું એટલે અંતે સત્ય જરૂર મળશે.}}
{{ps |કમલેશઃ| સત્ય? શોધવાથી મળશે? હા… હા… હા… હા… હા… (હસે છે.) અરે મુરબ્બી, સત્ય તો નિરપેક્ષ છે. એ કદી શોધવાથી ન મળે. એ સ્વતંત્ર છે. એને મળવું હોય તો જ મળે. એની ઇચ્છા હોય તો પ્રાપ્ત થાય… સત્ય શોધતાં તમે જ્યારે હારી જાઓ, થાકી જાઓ, ત્યારે એ જ સત્ય તમારી બાજુમાં એવા તો સ્વાંગમાં આવી ચડે કે તમે એને ઓળખી જ ન શકો. અને જો ક્યારેક ઓળખી લો તો પણ એના દેખાવમાત્રથી જ ભય પામીને છળી મરો.
{{ps |કમલેશઃ| સત્ય? શોધવાથી મળશે? હા… હા… હા… હા… હા… (હસે છે.) અરે મુરબ્બી, સત્ય તો નિરપેક્ષ છે. એ કદી શોધવાથી ન મળે. એ સ્વતંત્ર છે. એને મળવું હોય તો જ મળે. એની ઇચ્છા હોય તો પ્રાપ્ત થાય… સત્ય શોધતાં તમે જ્યારે હારી જાઓ, થાકી જાઓ, ત્યારે એ જ સત્ય તમારી બાજુમાં એવા તો સ્વાંગમાં આવી ચડે કે તમે એને ઓળખી જ ન શકો. અને જો ક્યારેક ઓળખી લો તો પણ એના દેખાવમાત્રથી જ ભય પામીને છળી મરો.}}
{{ps |કૈલાસ:| આ વાત માનવાને હું તૈયાર નથી. સત્યમ્ એવ જયતે. કોઈ પણ પ્રસંગની એક કડી પકડીને જો તપાસ ચાલુ રાખો તો એ ઘટનામાં તમને સત્ય શું છે એ જરૂર મળશે.
{{ps |કૈલાસ:| આ વાત માનવાને હું તૈયાર નથી. સત્યમ્ એવ જયતે. કોઈ પણ પ્રસંગની એક કડી પકડીને જો તપાસ ચાલુ રાખો તો એ ઘટનામાં તમને સત્ય શું છે એ જરૂર મળશે.}}
{{ps |મિ. દેસાઈઃ| અને એટલે જ તો મેં ત્રિલોક મજમુદારને આજે અહીં મારે ઘેર બોલાવ્યા છે. કામદારોના બૉનસ અંગેની રકમ પણ નક્કી કરવાની છે અને એ બહાને હું એની સાથે આ વિચિત્રતાઓની સ્પષ્ટતા પણ કરી લઈશ.
{{ps |મિ. દેસાઈઃ| અને એટલે જ તો મેં ત્રિલોક મજમુદારને આજે અહીં મારે ઘેર બોલાવ્યા છે. કામદારોના બૉનસ અંગેની રકમ પણ નક્કી કરવાની છે અને એ બહાને હું એની સાથે આ વિચિત્રતાઓની સ્પષ્ટતા પણ કરી લઈશ.}}
{{ps |કૈલાસ:| પણ ત્રિલોક, આ બધી સ્પષ્ટતાઓ કરશે ખરો? એ ખૂબ ધૂની, અતડો અને… વિચિત્ર માણસ છે એ કેમ ભૂલી જાઓ છો? હા, એક રસ્તો છે. એને મળતાં પહેલાં ડોસાને – એના સસરાને મળી લઈએ તો?
{{ps |કૈલાસ:| પણ ત્રિલોક, આ બધી સ્પષ્ટતાઓ કરશે ખરો? એ ખૂબ ધૂની, અતડો અને… વિચિત્ર માણસ છે એ કેમ ભૂલી જાઓ છો? હા, એક રસ્તો છે. એને મળતાં પહેલાં ડોસાને – એના સસરાને મળી લઈએ તો?}}
{{ps |મિ. દેસાઈઃ| કેમ? હજુ પણ અપમાનો સહન કરવાં છે? ગઈ કાલે જ હું એને મળવા ગયો હતો. ત્રણ ત્રણ વાર કૉલબૅલ વગાડી પણ અંદરથી કોઈ જવાબ જ નહીં ને? ચોથી વાર વગાડી ત્યારે બારણું ખૂલ્યું. પણ આશ્ચર્ય તો એ છે કે ડોસાની જગ્યાએ ત્યાં ત્રિલોક ઊભો હતો, અને પૂછ્યું, ‘કોનું કામ છે?’ મેં કહ્યું, ‘જગન્નાથ શાસ્ત્રીનું.’ આ નામ સાંભળતાં જ તેના મોઢા પર ખુન્નસ ઊભરાવા લાગ્યું, અને ‘માફ કરજો એ કોઈને મળતા નથી.’ એમ કહી ફટ કરતું બારણું બંધ કરી દીધું. વૉટ એ સ્ટ્રેઇન્જ પર્સન?
{{ps |મિ. દેસાઈઃ| કેમ? હજુ પણ અપમાનો સહન કરવાં છે? ગઈ કાલે જ હું એને મળવા ગયો હતો. ત્રણ ત્રણ વાર કૉલબૅલ વગાડી પણ અંદરથી કોઈ જવાબ જ નહીં ને? ચોથી વાર વગાડી ત્યારે બારણું ખૂલ્યું. પણ આશ્ચર્ય તો એ છે કે ડોસાની જગ્યાએ ત્યાં ત્રિલોક ઊભો હતો, અને પૂછ્યું, ‘કોનું કામ છે?’ મેં કહ્યું, ‘જગન્નાથ શાસ્ત્રીનું.’ આ નામ સાંભળતાં જ તેના મોઢા પર ખુન્નસ ઊભરાવા લાગ્યું, અને ‘માફ કરજો એ કોઈને મળતા નથી.’ એમ કહી ફટ કરતું બારણું બંધ કરી દીધું. વૉટ એ સ્ટ્રેઇન્જ પર્સન?}}
{{ps |કમલેશઃ| કેટલા વાગ્યા?
{{ps |કમલેશઃ| કેટલા વાગ્યા?}}
{{ps |મિ. દેસાઈઃ| (ઘડિયાળ જોતાં) ઓહ, ડોસાનો પાછા ફરવાનો સમય તો થઈ જ ગયેલો છે. આવતો જ હશે, લેટ મી સી…
{{ps |મિ. દેસાઈઃ| (ઘડિયાળ જોતાં) ઓહ, ડોસાનો પાછા ફરવાનો સમય તો થઈ જ ગયેલો છે. આવતો જ હશે, લેટ મી સી…}}
(બારણામાંથી બહાર જઈ ગલીમાં નજર કરે છે) અરે! (લગભગ બૂમ પાડી ઊઠતાં) જુઓ, જુઓ! એ ત્યાં જ છે!… ત્યાં!… કચરાપેટી આગળ… (કૈલાસ પણ ઉતાવળે પગલે બહાર જાય છે.)
(બારણામાંથી બહાર જઈ ગલીમાં નજર કરે છે) અરે! (લગભગ બૂમ પાડી ઊઠતાં) જુઓ, જુઓ! એ ત્યાં જ છે!… ત્યાં!… કચરાપેટી આગળ… (કૈલાસ પણ ઉતાવળે પગલે બહાર જાય છે.)
{{ps |કૈલાસ:| (વિસ્ફારિત નયને) અરે! પણ એ તો આ તરફ આવતો લાગે છે.
{{ps |કૈલાસ:| (વિસ્ફારિત નયને) અરે! પણ એ તો આ તરફ આવતો લાગે છે.}}
(બન્ને અધિકારીઓ ઝરૂખાના ખૂણામાં સંતાવાનો પ્રયત્ન કરે… દૂરથી ડોસો હાથમાં કૅક્ટસના છોડનું નાનું કૂંડું લઈને આવતો દેખાય છે. ગલીના અંધકારમાં વારે વારે પાછળ જોતો – જાણે કોઈનાથી ગભરાતો હોય તેમ – જગન્નાથ શાસ્ત્રી હાથમાં કૅક્ટસના છોડનું કૂંડું લઈને ખોડંગાતી ચાલે પ્રવેશે છે. તેણે પણ કાળો, મેલો, ચૂંથાયેલો, ઢીલો સૂટ પહેર્યો છે. એક હાથમાં વૉકિંગ સ્ટિક અને બીજા હાથમાં કૂંડું હોવાથી મહામહેનતે તે પગથિયાં ચઢી ઝરૂખામાં આવે છે. કૂંડાને કઠેરાની બરાબર વચ્ચે – કલાત્મક રીતે ગોઠવે છે… દરમ્યાન મિ. દેસાઈ અને કૈલાસ કોઈક રીતે તેનું ધ્યાન ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે.)
(બન્ને અધિકારીઓ ઝરૂખાના ખૂણામાં સંતાવાનો પ્રયત્ન કરે… દૂરથી ડોસો હાથમાં કૅક્ટસના છોડનું નાનું કૂંડું લઈને આવતો દેખાય છે. ગલીના અંધકારમાં વારે વારે પાછળ જોતો – જાણે કોઈનાથી ગભરાતો હોય તેમ – જગન્નાથ શાસ્ત્રી હાથમાં કૅક્ટસના છોડનું કૂંડું લઈને ખોડંગાતી ચાલે પ્રવેશે છે. તેણે પણ કાળો, મેલો, ચૂંથાયેલો, ઢીલો સૂટ પહેર્યો છે. એક હાથમાં વૉકિંગ સ્ટિક અને બીજા હાથમાં કૂંડું હોવાથી મહામહેનતે તે પગથિયાં ચઢી ઝરૂખામાં આવે છે. કૂંડાને કઠેરાની બરાબર વચ્ચે – કલાત્મક રીતે ગોઠવે છે… દરમ્યાન મિ. દેસાઈ અને કૈલાસ કોઈક રીતે તેનું ધ્યાન ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે.)
{{ps |જગન્નાથઃ | (એકાએક નજર પડતાં) વેલ જેન્ટલમૅન! ડૂ યૂ નૉ? કૅક્ટસને ક્યારેય ફૂલ આવે ખરાં? (સ્તબ્ધતા) કૅક્ટસ નથી સમજતા? થોર… થોર… ગોળ કાંટાળો થોર… એના પર ક્યારેય ફૂલ આવે? (કૈલાસ વસાવડા માથું હલાવી ના કહે છે.) (દુઃખી હૃદયે) શું? ન આવે? ઓહ! કૅક્ટસને ફૂલ જ ન આવે… કૅક્ટસને ફૂલ જ ન આવે… ફૂલ જ નહીં.. કૅક્ટસને… કૅક્ટસ… કેટલો સુંદર… એને ફૂલ જ નહીં… બિલકુલ ફૂલ જ નહીં… કૅક્ટસ… ફૂલ જ નહીં… ન આવે… કૅક્ટસ… (અસ્પષ્ટ ગણગણતો તેના ફ્લૅટ તરફ ચાલવા માંડે છે.)
{{ps |જગન્નાથઃ | (એકાએક નજર પડતાં) વેલ જેન્ટલમૅન! ડૂ યૂ નૉ? કૅક્ટસને ક્યારેય ફૂલ આવે ખરાં? (સ્તબ્ધતા) કૅક્ટસ નથી સમજતા? થોર… થોર… ગોળ કાંટાળો થોર… એના પર ક્યારેય ફૂલ આવે? (કૈલાસ વસાવડા માથું હલાવી ના કહે છે.) (દુઃખી હૃદયે) શું? ન આવે? ઓહ! કૅક્ટસને ફૂલ જ ન આવે… કૅક્ટસને ફૂલ જ ન આવે… ફૂલ જ નહીં.. કૅક્ટસને… કૅક્ટસ… કેટલો સુંદર… એને ફૂલ જ નહીં… બિલકુલ ફૂલ જ નહીં… કૅક્ટસ… ફૂલ જ નહીં… ન આવે… કૅક્ટસ… (અસ્પષ્ટ ગણગણતો તેના ફ્લૅટ તરફ ચાલવા માંડે છે.)}}
{{ps |મિ. દેસાઈઃ| અરે મિ. શાસ્ત્રી!… જગન્નાથભાઈ હં!… અરે જગન્નાથ શાસ્ત્રી!
{{ps |મિ. દેસાઈઃ| અરે મિ. શાસ્ત્રી!… જગન્નાથભાઈ હં!… અરે જગન્નાથ શાસ્ત્રી!}}
(મિ. દેસાઈની બૂમોની જગન્નાથ પર કંઈ અસર નથી. તે તેના ફ્લૅટ તરફ ચાલ્યો જાય છે. મિ. દેસાઈ અને કૈલાસ દીવાનખંડમાં પ્રવેશે છે.)
(મિ. દેસાઈની બૂમોની જગન્નાથ પર કંઈ અસર નથી. તે તેના ફ્લૅટ તરફ ચાલ્યો જાય છે. મિ. દેસાઈ અને કૈલાસ દીવાનખંડમાં પ્રવેશે છે.)
{{ps |કમલેશઃ| કોણ હતું?
{{ps |કમલેશઃ| કોણ હતું?}}
{{ps |મિ. દેસાઈઃ| જગન્નાથ શાસ્ત્રી!
{{ps |મિ. દેસાઈઃ| જગન્નાથ શાસ્ત્રી!}}
{{ps |કૈલાસ:| અજબ માણસ છે…
{{ps |કૈલાસ:| અજબ માણસ છે…}}
{{ps |કમલેશઃ| કેમ?
{{ps |કમલેશઃ| કેમ?}}
{{ps |મિ. દેસાઈઃ| એ આખા કુટુંબના લોકો ખૂબ ક્રૂર અને ઘાતકી લાગે છે, ખરા છે? કોઈને જવાબ આપવાનું સૌજન્ય પણ નથી દાખવી શકતા. કેવા જંગલી?…
{{ps |મિ. દેસાઈઃ| એ આખા કુટુંબના લોકો ખૂબ ક્રૂર અને ઘાતકી લાગે છે, ખરા છે? કોઈને જવાબ આપવાનું સૌજન્ય પણ નથી દાખવી શકતા. કેવા જંગલી?…}}
(જગન્નાથ શાસ્ત્રી એકાએક પ્રવેશ કરે છે.)
(જગન્નાથ શાસ્ત્રી એકાએક પ્રવેશ કરે છે.)
{{ps |જગન્નાથઃ | (બારણામાંથી ડોકિયું કરી) ઍસ્ક્યુઝ મી જેન્ટલમૅન!… કૅક્ટસને ફૂલ આવે… મને હમણાં જ યાદ આવ્યું. હજી ગઈ કાલે જ મેં વનસ્પતિશાસ્ત્રના પુસ્તકમાં વાંચ્યું હતું કે જો કૅક્ટસના છોડને નિયમિત રીતે પાણી સીંચવામાં આવે, જો તેને નિયમિત સૂર્યનો પ્રકાશ મળતો રહે, અને જો તેની આજુબાજુ કોઈ નકામા છોડવા ઊગી ન નીકળે, તેની કાળજી લેવામાં આવે, તો કૅક્ટસને ફૂલ આવે! જરૂર આવે!… (ત્રણેય જણા સ્તબ્ધ બની કોઈ વિચિત્ર પ્રાણીને જોતા હોય તેમ જોઈ રહે છે.) તમે બધા? (અકળાઈને) તમે બધા આમ સ્તબ્ધ બની મારી સામે કેમ જોયા કરો છો? (કંઈક સમજતાં) પણ તમને આ બધું વિચિત્ર લાગતું હશે નહીં? (નિઃશ્વાસ સાથે) બટ એની વે. બાગબાનીનો મને ખૂબ શોખ છે. તમને ખબર નહીં હોય સાહેબ, પણ આ શોખ અમારા કુટુંબમાં વંશપરંપરાગત ચાલ્યો આવે છે. મારા પિતાને બાગબાનીનો જબરો શોખ હતો, મને પણ ખૂબ શોખ છે, અને મારી દીકરીને પણ… (એના ચહેરા પર કરુણા અને ભય ઊપસી આવે છે.) નો! નો! એને આ શોખ નથી… એને કોઈ જ શોખ નથી. બટ એની હાઉ. શી ઇઝ હેપ્પી! એ સુખી છે. ખૂબ સુખી છે. સુખી છે…
{{ps |જગન્નાથઃ | (બારણામાંથી ડોકિયું કરી) ઍસ્ક્યુઝ મી જેન્ટલમૅન!… કૅક્ટસને ફૂલ આવે… મને હમણાં જ યાદ આવ્યું. હજી ગઈ કાલે જ મેં વનસ્પતિશાસ્ત્રના પુસ્તકમાં વાંચ્યું હતું કે જો કૅક્ટસના છોડને નિયમિત રીતે પાણી સીંચવામાં આવે, જો તેને નિયમિત સૂર્યનો પ્રકાશ મળતો રહે, અને જો તેની આજુબાજુ કોઈ નકામા છોડવા ઊગી ન નીકળે, તેની કાળજી લેવામાં આવે, તો કૅક્ટસને ફૂલ આવે! જરૂર આવે!… (ત્રણેય જણા સ્તબ્ધ બની કોઈ વિચિત્ર પ્રાણીને જોતા હોય તેમ જોઈ રહે છે.) તમે બધા? (અકળાઈને) તમે બધા આમ સ્તબ્ધ બની મારી સામે કેમ જોયા કરો છો? (કંઈક સમજતાં) પણ તમને આ બધું વિચિત્ર લાગતું હશે નહીં? (નિઃશ્વાસ સાથે) બટ એની વે. બાગબાનીનો મને ખૂબ શોખ છે. તમને ખબર નહીં હોય સાહેબ, પણ આ શોખ અમારા કુટુંબમાં વંશપરંપરાગત ચાલ્યો આવે છે. મારા પિતાને બાગબાનીનો જબરો શોખ હતો, મને પણ ખૂબ શોખ છે, અને મારી દીકરીને પણ… (એના ચહેરા પર કરુણા અને ભય ઊપસી આવે છે.) નો! નો! એને આ શોખ નથી… એને કોઈ જ શોખ નથી. બટ એની હાઉ. શી ઇઝ હેપ્પી! એ સુખી છે. ખૂબ સુખી છે. સુખી છે…}}
{{ps |કૈલાસ:| મુરબ્બી. મુરબ્બી, તમારી તબિયત તો બરાબર છે ને?
{{ps |કૈલાસ:| મુરબ્બી. મુરબ્બી, તમારી તબિયત તો બરાબર છે ને?}}
(મિ. દેસાઈ અને કૈલાસ ડોસાને મહામહેનતે તેમની વચ્ચે મૂકેલી વિક્ટોરિયા ચેર પર બેસાડે છે.)
(મિ. દેસાઈ અને કૈલાસ ડોસાને મહામહેનતે તેમની વચ્ચે મૂકેલી વિક્ટોરિયા ચેર પર બેસાડે છે.)
{{ps |જગન્નાથઃ | ઓહ! યસ! ક્વાઇટ ઓકે. બિલકુલ બરાબર છે. સાઠ વર્ષની ઉંમરે આથી વધુ સારી તબિયત તે કેવી હોય?… અરે! પણ આ બધું તમને વિચિત્ર લાગતું હશે, નહીં?
{{ps |જગન્નાથઃ | ઓહ! યસ! ક્વાઇટ ઓકે. બિલકુલ બરાબર છે. સાઠ વર્ષની ઉંમરે આથી વધુ સારી તબિયત તે કેવી હોય?… અરે! પણ આ બધું તમને વિચિત્ર લાગતું હશે, નહીં?}}
{{ps |મિ. દેસાઈઃ| હા. ઘણું જ વિચિત્ર. આ બધું એટલે…
{{ps |મિ. દેસાઈઃ| હા. ઘણું જ વિચિત્ર. આ બધું એટલે…}}
{{ps |જગન્નાથઃ | હા… હા… એટલે કે હું, મારી દીકરી આશા, એનો પતિ ત્રિલોક. અમે બધાં કાળાં કપડાં પહેરીએ છીએ. ખૂબ અતડાં રહીએ છીએ. કોઈક વાર આકસ્મિક રીતે હું ખૂબ બોલી પડું છું. ક્યારેક કોઈની સાથે બિલકુલ બોલતો નથી, વગેરે વગેરે. ખરું ને?
{{ps |જગન્નાથઃ | હા… હા… એટલે કે હું, મારી દીકરી આશા, એનો પતિ ત્રિલોક. અમે બધાં કાળાં કપડાં પહેરીએ છીએ. ખૂબ અતડાં રહીએ છીએ. કોઈક વાર આકસ્મિક રીતે હું ખૂબ બોલી પડું છું. ક્યારેક કોઈની સાથે બિલકુલ બોલતો નથી, વગેરે વગેરે. ખરું ને?}}
{{ps |કૈલાસ:| હા.
{{ps |કૈલાસ:| હા.}}
{{ps |જગન્નાથઃ | તેનું કારણ તો એવું છે ને કે… અમે ખૂબ ઊંડાણના ગામડામાંથી આવીએ છીએ. આવાં ઔદ્યોગિક શહેરોનો અમને પરિચય નથી. જુઓ ને? ખૂબ નાના ગામડામાંથી આવીએ એટલે કોઈ પણ શહેરી માણસ સાથે વાત કરતાં સ્વાભાવિક ક્ષોભ તો થાય જ! તેમાંય હું?… આઈ એમ એ મૅન વિથ ગ્રે હેર! જૂના જમાનાના માણસ! કોઈની સાથે શું વાત કરું?… અને આમ પણ આ એકધારી રફતારથી કપાતી જિન્દગીમાં નિરાંતે વાતો કરવાનો સમય પણ ક્યાં છે કોઈની પાસે?
{{ps |જગન્નાથઃ | તેનું કારણ તો એવું છે ને કે… અમે ખૂબ ઊંડાણના ગામડામાંથી આવીએ છીએ. આવાં ઔદ્યોગિક શહેરોનો અમને પરિચય નથી. જુઓ ને? ખૂબ નાના ગામડામાંથી આવીએ એટલે કોઈ પણ શહેરી માણસ સાથે વાત કરતાં સ્વાભાવિક ક્ષોભ તો થાય જ! તેમાંય હું?… આઈ એમ એ મૅન વિથ ગ્રે હેર! જૂના જમાનાના માણસ! કોઈની સાથે શું વાત કરું?… અને આમ પણ આ એકધારી રફતારથી કપાતી જિન્દગીમાં નિરાંતે વાતો કરવાનો સમય પણ ક્યાં છે કોઈની પાસે?}}
{{ps |કૈલાસ:| એ તો બધું ઠીક. આમ તો અતડા રહેવાના પ્રશ્ન સાથે અમને શું લાગે-વળગે? પણ… પણ… તમારી ત્રણેયની આંખોમાં જ કાંઈક એવું છે જે અમને રોજિન્દી જિન્દગીમાં પણ ખૂંચ્યા કરે છે. આખરે એવી કઈ વાત છે કે જે બીજા કરતાં તમને જુદા પાડે છે? એવું તો શું છે તમારાં વિચારો, વાણી અને વર્તનમાં જે ઘણી વાર અમને વ્યગ્ર બનાવી મૂકે છે? ઓહ, હું સમજી નથી શકતો… તમે ત્રણેય આટલાં ગમગીન કેમ દેખાઓ છો?… આખરે શું દુઃખ છે તમને?
{{ps |કૈલાસ:| એ તો બધું ઠીક. આમ તો અતડા રહેવાના પ્રશ્ન સાથે અમને શું લાગે-વળગે? પણ… પણ… તમારી ત્રણેયની આંખોમાં જ કાંઈક એવું છે જે અમને રોજિન્દી જિન્દગીમાં પણ ખૂંચ્યા કરે છે. આખરે એવી કઈ વાત છે કે જે બીજા કરતાં તમને જુદા પાડે છે? એવું તો શું છે તમારાં વિચારો, વાણી અને વર્તનમાં જે ઘણી વાર અમને વ્યગ્ર બનાવી મૂકે છે? ઓહ, હું સમજી નથી શકતો… તમે ત્રણેય આટલાં ગમગીન કેમ દેખાઓ છો?… આખરે શું દુઃખ છે તમને?}}
{{ps |જગન્નાથઃ | દુઃખ? હા… હા… હા… હા… હા… (સુખનું એક બનાવટી અટ્ટહાસ્ય અંતે ધ્રુસ્કામાં પરિણમે છે.)… હા… દુઃખ?… તમે ક્યારેય કોયના નગરનું નામ સાંભળ્યું છે?
{{ps |જગન્નાથઃ | દુઃખ? હા… હા… હા… હા… હા… (સુખનું એક બનાવટી અટ્ટહાસ્ય અંતે ધ્રુસ્કામાં પરિણમે છે.)… હા… દુઃખ?… તમે ક્યારેય કોયના નગરનું નામ સાંભળ્યું છે?}}
{{ps |મિ. દેસાઈઃ| કોયના? જ્યાં ધરતીકંપ થયો હતો તે?
{{ps |મિ. દેસાઈઃ| કોયના? જ્યાં ધરતીકંપ થયો હતો તે?
{{ps |કૈલાસ:| જેનાં તમામ ઘરબાર જમીનદોસ્ત થયાં અને માલમિલકતની બરબાદી થઈ તે?
{{ps |કૈલાસ:| જેનાં તમામ ઘરબાર જમીનદોસ્ત થયાં અને માલમિલકતની બરબાદી થઈ તે?
18,450

edits

Navigation menu