સોરઠિયા દુહા/42: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|42|}} <poem> વંકા કુંવર, વિકટ ભડ, વંકા થીયેતા વછ; વંકા વછેરા ત થીયે...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ગાયોના વાછડા, ઘોડીના વછેરા, ને માનવીના કુંવર, એ બધા કચ્છનું પાણી પીધ્યે વંકા — બંકા બને છે.
ગાયોના વાછડા, ઘોડીના વછેરા, ને માનવીના કુંવર, એ બધા કચ્છનું પાણી પીધ્યે વંકા — બંકા બને છે.
<br>
{{HeaderNav2
|previous = 41
|next = 43
}}

Latest revision as of 05:59, 5 July 2022


42

વંકા કુંવર, વિકટ ભડ, વંકા થીયેતા વછ;
વંકા વછેરા ત થીયે, પાણી પીએ જો કચ્છ.

ગાયોના વાછડા, ઘોડીના વછેરા, ને માનવીના કુંવર, એ બધા કચ્છનું પાણી પીધ્યે વંકા — બંકા બને છે.