સોરઠિયા દુહા/46: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|46|}} <poem> કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ; નર પટાધર નીપજે, ભોંય દ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાળ ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.
પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાળ ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.
<br>
{{HeaderNav2
|previous = 45
|next = 47
}}

Latest revision as of 06:02, 5 July 2022


46

કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ;
નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ.

પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાળ ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.