સોરઠિયા દુહા/61: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|61|}} <poem> મેમાનુંને માન, દલ ભરી દીધાં નહિ; (ઈ) મંદિર નૈ મસાણ, સાચ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ઘેર આવેલા પરોણાનો જે પૂરા પ્રેમથી આદરસત્કાર ન કરતાં હોય તેમનાં ઘર જીવતાં માણસનાં ઘર નહિ પણ સૂના સ્મશાન સમાન છે, એવું સોરઠિયો કહે છે.

<br>
{{HeaderNav2
|previous = 60
|next = 62
}}

Latest revision as of 06:10, 5 July 2022

61

મેમાનુંને માન, દલ ભરી દીધાં નહિ;
(ઈ) મંદિર નૈ મસાણ, સાચું સોરઠિયો ભણે.