સોરઠિયા દુહા/76: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|76|}} <poem> બોલે સાચા બોલ, કાચી ના યારી કરે; તે માણસનું તોલ, મેરુ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જે માણસ હૈયાને જે સાચું લાગે તે કહે છે અને ખોટી ખુશામત કદી કરતો નથી તેના બોલનું વજન, હે મોતિયા! મેરુ પર્વતના જેટલું સમજવું.
જે માણસ હૈયાને જે સાચું લાગે તે કહે છે અને ખોટી ખુશામત કદી કરતો નથી તેના બોલનું વજન, હે મોતિયા! મેરુ પર્વતના જેટલું સમજવું.
<br>
{{HeaderNav2
|previous = 75
|next = 77
}}