સોરઠિયા દુહા/114: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|114| }} <poem> સજ્જન ભેલી બેઠકે, ચારોં નેન મિલાય; સંપત્તિ તો કબુ મિ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે સાજન! તમારા વેપારધંધાને અળગા મૂકીને આવો ઘડી બે ઘડી ચાર આંખો મેળવીએ અને ગોઠડી કરીએ. પૈસો તો ફરી મળશે, પરંતુ આજે આવેલો જોબનકાળ ફરી આવવાનો નથી.

<br>
{{HeaderNav2
|previous = 113
|next = 115
}}

Latest revision as of 06:48, 5 July 2022

114

સજ્જન ભેલી બેઠકે, ચારોં નેન મિલાય;
સંપત્તિ તો કબુ મિલે, (પણ) સમા મિલે ન આય.