સોરઠિયા દુહા/130: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|130|}} <poem> પ્યાસે ચાહત નીર કું; થક્કા ચાહત છાંય; હમે ચાહત તુમ મિ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
તરસ્યાં માનવી જેમ પાણી માટે તલસે છે, થાક્યાં વટેમાર્ગુઓ જેમ શીતળ છાયાને ઝંખે છે તેમ, હે મારા માલિક, અમે તમને મળવા માટે તલસી રહ્યાં છીએ.

<br>
{{HeaderNav2
|previous = 129
|next = 131
}}

Latest revision as of 07:00, 5 July 2022

130

પ્યાસે ચાહત નીર કું; થક્કા ચાહત છાંય;
હમે ચાહત તુમ મિલન કું, કર કર લંબી બાંય.