સોરઠિયા દુહા/159: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|159|}} <poem> ત્રીજો પહેરો રેનરો, દીવડા સાખ ભરે; ધણ જીતી પિયુ હારિ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.

<br>
{{HeaderNav2
|previous = 158
|next = 160
}}

Latest revision as of 07:26, 5 July 2022

159

ત્રીજો પહેરો રેનરો, દીવડા સાખ ભરે;
ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે.