સોરઠિયા દુહા/162: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|162|}} <poem> છઠ્ઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર; તન ચોખા મન લાપ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા મનરૂપી કંસાર; અને તેમાં આંખોના અમી રૂપી ઘીની ધાર પિરસાય છે
છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા મનરૂપી કંસાર; અને તેમાં આંખોના અમી રૂપી ઘીની ધાર પિરસાય છે
<br>
{{HeaderNav2
|previous = 161
|next = 163
}}

Latest revision as of 07:28, 5 July 2022

162

છઠ્ઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર;
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર.

છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા મનરૂપી કંસાર; અને તેમાં આંખોના અમી રૂપી ઘીની ધાર પિરસાય છે