કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૬.તાક્યા કરે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬.તાક્યા કરે|}} <poem> ક્યાંક તું છે, ક્યાંક હું છું ને સમય જાગ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
બારણું ખુલ્લું હશે ને શેરીઓ સૂની હશે; | બારણું ખુલ્લું હશે ને શેરીઓ સૂની હશે; | ||
આંગણે પગલાં હશે, તારાં હશે લાગ્યા કરે. | આંગણે પગલાં હશે, તારાં હશે લાગ્યા કરે. | ||
રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા ; | રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા ; | ||
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી ભાગ્યાં કરે. | ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી ભાગ્યાં કરે. | ||
તું હવાની જેમ અડકી ને પછી ચાલી ગઈ, | તું હવાની જેમ અડકી ને પછી ચાલી ગઈ, | ||
પાંપણો ભીની થઈને પંથને તાક્યા કરે. | પાંપણો ભીની થઈને પંથને તાક્યા કરે. | ||
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ.૪૬)}} | {{Right|(ક્ષણોના મહેલમાં, પૃ.૪૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫.ઓથે | |||
|next = ૭.લોહનગર | |||
}} |
Revision as of 05:26, 13 June 2022
૬.તાક્યા કરે
ક્યાંક તું છે, ક્યાંક હું છું ને સમય જાગ્યા કરે;
આપણી વચ્ચે વહેતું જળ, મને વાગ્યા કરે.
બારણું ખુલ્લું હશે ને શેરીઓ સૂની હશે;
આંગણે પગલાં હશે, તારાં હશે લાગ્યા કરે.
રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા ;
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી ભાગ્યાં કરે.
તું હવાની જેમ અડકી ને પછી ચાલી ગઈ,
પાંપણો ભીની થઈને પંથને તાક્યા કરે.
(ક્ષણોના મહેલમાં, પૃ.૪૬)