કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૫.તોરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫.તોરણ|}} <poem> પાણી વચ્ચે નાનું અમથું રણ હશે, આંસુનું આ કેવું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
પાણી વચ્ચે નાનું અમથું રણ હશે, | પાણી વચ્ચે નાનું અમથું રણ હશે, | ||
આંસુનું આ કેવું બંધારણ હશે ! | આંસુનું આ કેવું બંધારણ હશે ! | ||
ખેસવી લીધા બધા આધાર ને | ખેસવી લીધા બધા આધાર ને | ||
શ્વાસને ટકવાનું કૈં કારણ હશે. | શ્વાસને ટકવાનું કૈં કારણ હશે. | ||
બંધ દરવાજા ઉઘાડો તો ખરા, | બંધ દરવાજા ઉઘાડો તો ખરા, | ||
ભીંત છે તો ભીંતનું મારણ હશે. | ભીંત છે તો ભીંતનું મારણ હશે. | ||
આવી આવીને બધાં દર્પણ થયાં, | આવી આવીને બધાં દર્પણ થયાં, | ||
કેટલામું મારું આ પ્રકરણ હશે ? | કેટલામું મારું આ પ્રકરણ હશે ? | ||
પી જશું સાકી, હળાહળ ઝંખના, | પી જશું સાકી, હળાહળ ઝંખના, | ||
એનું જો તુજ હાથથી વિતરણ હશે. | એનું જો તુજ હાથથી વિતરણ હશે. | ||
નર્કથી છૂટ્યાં તો આ વરદાન છે – | નર્કથી છૂટ્યાં તો આ વરદાન છે – | ||
જાવ, ધરતી પર હવે વિચરણ હશે. | જાવ, ધરતી પર હવે વિચરણ હશે. | ||
શોધી શકશો ઘર તમે મારું તરત, | શોધી શકશો ઘર તમે મારું તરત, | ||
સાત સપનાનું સૂકું તોરણ હશે. | સાત સપનાનું સૂકું તોરણ હશે. | ||
૨૦, ૨૪-૬-૭૪ | ૨૦, ૨૪-૬-૭૪ | ||
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૩૭)}} | {{Right|(દર્પણની ગલીમાં, પૃ.૩૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૪.ખાલીપો | |||
|next = ૧૬.એક | |||
}} |
Revision as of 04:53, 14 June 2022
૧૫.તોરણ
પાણી વચ્ચે નાનું અમથું રણ હશે,
આંસુનું આ કેવું બંધારણ હશે !
ખેસવી લીધા બધા આધાર ને
શ્વાસને ટકવાનું કૈં કારણ હશે.
બંધ દરવાજા ઉઘાડો તો ખરા,
ભીંત છે તો ભીંતનું મારણ હશે.
આવી આવીને બધાં દર્પણ થયાં,
કેટલામું મારું આ પ્રકરણ હશે ?
પી જશું સાકી, હળાહળ ઝંખના,
એનું જો તુજ હાથથી વિતરણ હશે.
નર્કથી છૂટ્યાં તો આ વરદાન છે –
જાવ, ધરતી પર હવે વિચરણ હશે.
શોધી શકશો ઘર તમે મારું તરત,
સાત સપનાનું સૂકું તોરણ હશે.
૨૦, ૨૪-૬-૭૪
(દર્પણની ગલીમાં, પૃ.૩૭)