કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૫.તોરણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫.તોરણ|}} <poem> પાણી વચ્ચે નાનું અમથું રણ હશે, આંસુનું આ કેવું...")
 
No edit summary
Line 6: Line 6:
પાણી વચ્ચે નાનું અમથું રણ હશે,
પાણી વચ્ચે નાનું અમથું રણ હશે,
આંસુનું આ કેવું બંધારણ હશે !  
આંસુનું આ કેવું બંધારણ હશે !  
ખેસવી લીધા બધા આધાર ને
ખેસવી લીધા બધા આધાર ને
શ્વાસને ટકવાનું કૈં કારણ હશે.
શ્વાસને ટકવાનું કૈં કારણ હશે.
બંધ દરવાજા ઉઘાડો તો ખરા,  
બંધ દરવાજા ઉઘાડો તો ખરા,  
ભીંત છે તો ભીંતનું મારણ હશે.
ભીંત છે તો ભીંતનું મારણ હશે.
આવી આવીને બધાં દર્પણ થયાં,
આવી આવીને બધાં દર્પણ થયાં,
કેટલામું મારું આ પ્રકરણ હશે ?
કેટલામું મારું આ પ્રકરણ હશે ?
પી જશું સાકી, હળાહળ ઝંખના,
પી જશું સાકી, હળાહળ ઝંખના,
એનું જો તુજ હાથથી વિતરણ હશે.
એનું જો તુજ હાથથી વિતરણ હશે.
નર્કથી છૂટ્યાં તો આ વરદાન છે –
નર્કથી છૂટ્યાં તો આ વરદાન છે –
જાવ, ધરતી પર હવે વિચરણ હશે.
જાવ, ધરતી પર હવે વિચરણ હશે.
શોધી શકશો ઘર તમે મારું તરત,
શોધી શકશો ઘર તમે મારું તરત,
સાત સપનાનું સૂકું તોરણ હશે.  
સાત સપનાનું સૂકું તોરણ હશે.  
૨૦, ૨૪-૬-૭૪
૨૦, ૨૪-૬-૭૪
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૩૭)}}
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૩૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૪.ખાલીપો
|next = ૧૬.એક
}}
18,450

edits

Navigation menu