કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૬.એક: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬.એક|}} <poem> એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો, એક રાત્રે એ બધાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો, | એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો, | ||
એક રાત્રે એ બધાં ભેગાં થયાં તો ઘર થયું. | એક રાત્રે એ બધાં ભેગાં થયાં તો ઘર થયું. | ||
ભીંતના ભરચક મગજમાં શૂન્ય ચકરાવે ચડી, | ભીંતના ભરચક મગજમાં શૂન્ય ચકરાવે ચડી, | ||
શેરીઓ સંકેલી લેતાં ગામ પણ પાધર થયું. | શેરીઓ સંકેલી લેતાં ગામ પણ પાધર થયું. | ||
હાશનાં પંખી હવે બેસી શકે છે નીડમાં, | હાશનાં પંખી હવે બેસી શકે છે નીડમાં, | ||
છિન્ન નભના નેત્રનું આ કેવું રૂપાંતર થયું. | છિન્ન નભના નેત્રનું આ કેવું રૂપાંતર થયું. | ||
તું નથી એથી નથી મારા સમયને આવ-જા, | તું નથી એથી નથી મારા સમયને આવ-જા, | ||
શ્વાસના પગરવ વગર ખંડેર મારું ઘર થયું. | શ્વાસના પગરવ વગર ખંડેર મારું ઘર થયું. | ||
૨૯-૩-૭૪ | ૨૯-૩-૭૪ | ||
{{Right|(દર્પણની ગલીમાં, પૃ.૮૦)}} | {{Right|(દર્પણની ગલીમાં, પૃ.૮૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૫.તોરણ | |||
|next = ૧૭.શાપિત વન | |||
}} |
Revision as of 04:56, 14 June 2022
૧૬.એક
એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો,
એક રાત્રે એ બધાં ભેગાં થયાં તો ઘર થયું.
ભીંતના ભરચક મગજમાં શૂન્ય ચકરાવે ચડી,
શેરીઓ સંકેલી લેતાં ગામ પણ પાધર થયું.
હાશનાં પંખી હવે બેસી શકે છે નીડમાં,
છિન્ન નભના નેત્રનું આ કેવું રૂપાંતર થયું.
તું નથી એથી નથી મારા સમયને આવ-જા,
શ્વાસના પગરવ વગર ખંડેર મારું ઘર થયું.
૨૯-૩-૭૪
(દર્પણની ગલીમાં, પૃ.૮૦)