કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૬.વગડા વચ્ચે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬.વગડા વચ્ચે|}} <poem> વગડા વચ્ચે ચણોઠડી ને ચણોઠડી તો લાલ, સાચુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
વગડા વચ્ચે ચણોઠડી ને ચણોઠડી તો લાલ, | વગડા વચ્ચે ચણોઠડી ને ચણોઠડી તો લાલ, | ||
સાચું જો ના દઈ શકે તો જૂઠું દેજે વ્હાલ. | સાચું જો ના દઈ શકે તો જૂઠું દેજે વ્હાલ. | ||
::: કંકુ જેવી પગની પાની, | |||
:::: પગલું પડતું રાતું, | |||
::: રાતનું બગલું ઊડી ગયું ને | |||
:::: કોણ અહીં મૂંઝાતું ? | |||
આજ કશું ના તને સૂઝે તો જવાબ દેજે કાલ. | આજ કશું ના તને સૂઝે તો જવાબ દેજે કાલ. | ||
::: એક નદીમાં વ્હાણ થઈને | |||
:::: હું ફરવા માંડેલો, | |||
::: એ જ નદીનો સાથ અચાનક | |||
:::: પાણીએ છાંડેલો; | |||
અઢળક આંસુ વરસ્યાં ત્યારે માંડ ભીંજાતા ગાલ. | અઢળક આંસુ વરસ્યાં ત્યારે માંડ ભીંજાતા ગાલ. | ||
{{Right|(શ્વેત સમુદ્રો, પૃ.૧૦)}} | {{Right|(શ્વેત સમુદ્રો, પૃ.૧૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૫.કેમ છો? | |||
|next = ૪૭.હું ને ઓચ્છવ | |||
}} |
Revision as of 08:44, 14 June 2022
૪૬.વગડા વચ્ચે
વગડા વચ્ચે ચણોઠડી ને ચણોઠડી તો લાલ,
સાચું જો ના દઈ શકે તો જૂઠું દેજે વ્હાલ.
કંકુ જેવી પગની પાની,
પગલું પડતું રાતું,
રાતનું બગલું ઊડી ગયું ને
કોણ અહીં મૂંઝાતું ?
આજ કશું ના તને સૂઝે તો જવાબ દેજે કાલ.
એક નદીમાં વ્હાણ થઈને
હું ફરવા માંડેલો,
એ જ નદીનો સાથ અચાનક
પાણીએ છાંડેલો;
અઢળક આંસુ વરસ્યાં ત્યારે માંડ ભીંજાતા ગાલ.
(શ્વેત સમુદ્રો, પૃ.૧૦)