કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૬. પરમ ધન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. પરમ ધન|}}")
 
No edit summary
Line 2: Line 2:


{{Heading|૩૬. પરમ ધન|}}
{{Heading|૩૬. પરમ ધન|}}
<poem>
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું,
{{Space}} હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
{{Space}} હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ;
{{Space}} અચળ બ્રહ્મની લહેર;
{{Space}}{{Space}} પરમ ધન પ્રભુનાં લેજો,
લોક !
નહીં સૂરજ, નહીં ચંદ્ર,
{{Space}} હો અબધૂત ! નહીં વીજળચમકાર,
{{Space}} હો અબધૂત ! નહીં વીજળચમકાર;
અગમનિગમની યે પાર, અપાર એ
{{Space}} બ્રહ્મ તણા ભંડાર;
{{Space}}{{Space}} પરમ ધન પ્રભુનાં લેજો,
લોક !
દૂર થકી પણ દૂર,
{{Space}} હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
{{Space}} હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાં યે
{{Space}} એ ધન છે અવિનાશ :
{{Space}}{{Space}} પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
{{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)'''|}}
</poem>

Revision as of 10:45, 13 June 2022


૩૬. પરમ ધન


પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું,
          હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
          હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન : ચળ સહુ;
          અચળ બ્રહ્મની લહેર;
                   પરમ ધન પ્રભુનાં લેજો,

લોક !

નહીં સૂરજ, નહીં ચંદ્ર,
          હો અબધૂત ! નહીં વીજળચમકાર,
          હો અબધૂત ! નહીં વીજળચમકાર;
અગમનિગમની યે પાર, અપાર એ
          બ્રહ્મ તણા ભંડાર;
                   પરમ ધન પ્રભુનાં લેજો,

લોક !

દૂર થકી પણ દૂર,
          હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
          હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાં યે
          એ ધન છે અવિનાશ :
                   પરમ ધન પ્રભુનાં લેજો, લોક !

(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)