કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૭.કવિનું મૃત્યુ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭.કવિનું મૃત્યુ|}} <poem> રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને ફફડતા હો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૭.કવિનું મૃત્યુ|}} | {{Heading|૨૭.કવિનું મૃત્યુ|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 12: | Line 12: | ||
{{Right|(બૂમ કાગળમાં કોરા, પૃ. ૭૦)}} | {{Right|(બૂમ કાગળમાં કોરા, પૃ. ૭૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૬.ચારે તરફ... વ્યવસ્થાઓ | |||
|next = ૨૮.પ્રવાહણ | |||
}} |
Latest revision as of 09:02, 17 June 2022
૨૭.કવિનું મૃત્યુ
લાભશંકર ઠાકર
રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને
ફફડતા હોઠ સુધી આવેલો
સૂકા કચડાતા પાંદડા જેવો
શબ્દોનો અસ્પષ્ટ લય
જરાક ઢોળાયો...
અને....
(બૂમ કાગળમાં કોરા, પૃ. ૭૦)