કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૯.ઉપાદાનમાં આળોટીને...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯.ઉપાદાનમાં આળોટીને...|}} <poem> ઉપાદાનમાં આળોટીને ઊભા થવું – ન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૯.ઉપાદાનમાં આળોટીને...|}}
{{Heading|૪૯.ઉપાદાનમાં આળોટીને...| લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 12: Line 12:
{{Right|(ઇન અને આઉટ, ૨૦1૨, પૃ. ૯૮)}}
{{Right|(ઇન અને આઉટ, ૨૦1૨, પૃ. ૯૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૮.શી-ઈ-ઈ-ઈ-!
|next = ૫૦.સવારના આછા આછા આઘાપાછા થતા...
}}

Latest revision as of 10:50, 17 June 2022


૪૯.ઉપાદાનમાં આળોટીને...

લાભશંકર ઠાકર

ઉપાદાનમાં આળોટીને ઊભા થવું –
ને પડવું ભફાંગ
નીચે
સરસ્વતીના સૂકા પટમાં
તે તારું રૂટિન છે ?
હા, ઇન અને આઉટ.
(ઇન અને આઉટ, ૨૦1૨, પૃ. ૯૮)