શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૬. અંદર જેની છલક છલક છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૬. અંદર જેની છલક છલક છે|}} <poem> અંદર જેની છલક છલક છે, એનો મારે...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૦૪)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૦૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૫. એવો અનુભવ આવે
|next = ૫૭. – તો આવ્યાં કને
}}

Latest revision as of 08:45, 15 July 2022

૫૬. અંદર જેની છલક છલક છે


અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ,
અંદર જેની રણક ઝણક છે, શ્વાસે એનો સ્પંદ. –

લયમાં સરવું વાટે ઘાટે
જોવા ઝલમલ ચ્હેરા;
બે મીઠાં જ્યાં વેણ મળે ત્યાં,
અપના રૈન બસેરા! –
અંદર જેની અવરજવર છે, એનો પદ પડછંદ. –

ઝરમર ઝીલી ઝીલી મારે
ઢાળ હોય ત્યાં ઢળવું,
ક્યાંક સમુંદર ખરો આપણો,
એ ગમ હવે નીકળવું,
અંદર રસનું તાણ સખત છે, નિકટ પૂનમનો ચંદ. –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૦૪)