ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનંતકીર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અનંતકીર્તિ'''</span> [ઈ.૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અદ્ભુતાનંદ | ||
|next = | |next = અનંતસાગર | ||
}} | }} |
Latest revision as of 09:14, 30 July 2022
અનંતકીર્તિ [ઈ.૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલસંઘના જૈન સાધુ. ‘ભવિષ્યદત્ત-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, કારતક સુદ ૧૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]