અનંતકીર્તિ [ઈ.૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલસંઘના જૈન સાધુ. ‘ભવિષ્યદત્ત-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, કારતક સુદ ૧૪)ના કર્તા.