ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમ-ઉત્તમ ઋષિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉત્તમ/ઉત્તમ(ઋષિ)'''</span> ઉત્તમ/ઉત્તમ(ઋષિ) : ઉત્તમ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ઉજ્જવલ
|next =  
|next = ઉત્તમ-૧
}}
}}

Latest revision as of 06:07, 1 August 2022


ઉત્તમ/ઉત્તમ(ઋષિ) ઉત્તમ/ઉત્તમ(ઋષિ) : ઉત્તમના નામે ૯ કડીની ‘જિન-આરતી’ (લે. સં. ૧૯મી સદી અનુ.) અને ઉત્તમઋષિને નામે મહેશ્વરસૂરિની પ્રાકૃત કૃતિ ‘વિચારસારપ્રકીર્ણક’ પરનો સ્તબક (લે. ઈ.૧૬૧૫) મળે છે પણ આ કર્તા કોણ છે એ સ્પષ્ટ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]