ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્મસિંહ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કર્મસિંહ-૧'''</span> [ઈ.૧૬૨૨માં હયાત] : ઉપકેશગચ્છન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કર્મસિંહ
|next =  
|next = કર્મસિંહ-૨-કરમસી
}}
}}

Latest revision as of 09:04, 2 August 2022


કર્મસિંહ-૧ [ઈ.૧૬૨૨માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં પુણ્યોદયના શિષ્ય. ‘નર્મદાસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, ચૈત્ર સુદ ૧૦, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧,૩(૨). [ક.શે.]