ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસાગર સૂરિ શિષ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી] : જૈન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કલ્યાણસાગર_સૂરિ_શિષ્ય | ||
|next = | |next = કલ્યાણસાગર_સૂરિ_શિષ્ય-૨ | ||
}} | }} |
Latest revision as of 07:42, 3 August 2022
કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય-૧ [ઈ.૧૭મી સદી] : જૈન. અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિના શિષ્ય. કલ્યાણસાગરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૧૪-ઈ.૧૬૬૨)માં રચાયેલી જણાતી અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષાની ૧૧ કડીની ‘કલ્યાણસાગરગુરુ-સ્તુતિ’ (મુ.) તથા ૨૦ કડીની ‘અંચલગચ્છ ગુરુપ્રદક્ષિણા-સ્તુતિ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતમસ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રાચીન ઐતિહાસિક કૃતિ’, સં. કલાપ્રભસાગરજી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]