ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસાગર સૂરિ શિષ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય-૨ [ઈ.૧૭૫૫ સુધીમાં] : જૈન. તપગચ્છના કલ્યાણસાગરસૂરિના શિષ્ય. ‘મૌનએકાદશીદેવવંદનવિધિ’ (લે.ઈ.૧૭૫૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]