ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણહર્ષ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણહર્ષ-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કલ્યાણસોમ
|next =  
|next = કલ્યાણહર્ષ-૨
}}
}}

Latest revision as of 07:43, 3 August 2022


કલ્યાણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં તેજહર્ષના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી જણાતી ૧૬ કડીની ‘સંવત્સરી ખામણાની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. મોસસંગ્રહ. [હ.યા.]