ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણહર્ષ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણહર્ષ-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કલ્યાણહર્ષ-૧ | ||
|next = | |next = કવિજન-કવિયણ | ||
}} | }} |
Latest revision as of 07:43, 3 August 2022
કલ્યાણહર્ષ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી આરંભ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિની પાટે આવેલા જિનચંદ્રસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૫-ઈ.૧૭૦૭)માં રચાયેલા એમની પ્રશસ્તિ કરતા ૫ કડીના ગીત(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [હ.યા.]