ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુશલ-૧'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : નાગોરી તપગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કુશલ_મુનિ | ||
|next = | |next = કુશલ-૨ | ||
}} | }} |
Latest revision as of 09:02, 3 August 2022
કુશલ-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. મહિમાસાગર-રામસિંહના શિષ્ય. ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૩૦), ‘સનતકુમાર-ચોઢાળિયું’ (૨.ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, ચૈત્ર સુદ ૨), ૩૬ કડીની ‘લઘુસાધુવંદણા’ અને હિંદી ભાષામાં ‘સીતા-આલોયણા’ - એ કૃતિઓના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૨). [ક.શે.]