Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલ મુનિ
Language
Watch
View source
કુશલ(મુનિ)
: આ નામે ‘ચોવીસી-સ્તવન’ (મુ.) મળે છે. તેના કર્તા કયા ‘કુશલ’ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : શ્રાવક સ્તવન સંગ્રહ:૩, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩.
[શ્ર.ત્રિ.]
←
કુવેર_દાસ_કુબેરદાસ-‘કરુણાસાગર’
કુશલ-૧
→