ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાન-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્હાન-૧'''</span> [ઈ.૧૩૬૪માં હયાત] : જૈન શ્રાવક. શ્ર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ક્હાન-ક્હાન_કવિ
|next =  
|next = ક્હાન-૨
}}
}}

Latest revision as of 13:13, 3 August 2022


ક્હાન-૧ [ઈ.૧૩૬૪માં હયાત] : જૈન શ્રાવક. શ્રીમાલી છાંડા કુળ. ૪૦ કડીની ‘અંચલગચ્છનાયકગુરુ-રાસ’ ૨.ઈ.૧૩૬૪/સં.૧૪૨૦, આસો વદ ૩૦, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં:૧. [ર.સો.]