ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમવિજય-૨ ક્ષેમવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખેમવિજય-૨/ક્ષેમવિજય'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ખેમવિજય-૧ | ||
|next = | |next = ખેમસાગર | ||
}} | }} |
Latest revision as of 07:28, 5 August 2022
ખેમવિજય-૨/ક્ષેમવિજય [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિતવિજયશિષ્ય વિનયવિજયના શિષ્ય અને દીપવિજયના ગુરુબંધુ. આ કવિએ દુહા-દેશીબદ્ધ ૧૫ ઢાળનું ‘શાંતિનાથના પંચકલ્યાણકનું સ્તવન’ (ર.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, જૈત્ર વદ ૧૧, રવિવાર; મુ.), ‘કુમતિઅઠાવનપ્રશ્નોત્તર-રાસ/પ્રતિમાપૂજા-વિચાર-રાસ’ (ર.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, આસો વદ ૧૩, મંગળવાર) તથા અધૂરી ચોવીસી(૨ સ્તવન મુ.)ની રચના કરેલી છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧(+સં.); ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ર.સો.]